મુખ્ય પૃષ્ઠ > આજની નવી જોક > મચ્છરના લીધે ઘરે

મચ્છરના લીધે ઘરે

પિતા(પુત્રને)- કેમ આજે સ્કુલેથી વહેલો આવી ગયો?

પુત્ર(પિતાને)- મેં મચ્છર માર્યું એટલે સરએ મને ઘરે જવાનું કહી દીધું.

પિતા(આશ્ચર્યથી)- લે…એવું વળી કેવું?

પુત્ર- કેમ કે મચ્છર સરનાં ગાલ ઉપર બેઠેલું.!

——————————————————————————————————————————————————————

અને છેલ્લે છેલ્લે…

ફિલ્મ ઇન્ડસ્ટ્રીસ સાથે સંકળાયેલી ચાર મહત્વની ઘટનાઓ :

૧.) પપ્પુ પાસ થઇ ગયો.

૨.) મુન્નાભાઇ M.B.B.S. થઇ ગયા.

૩.) મુન્ની બદનામ થઇ ગઇ.

૪.) શીલા જવાન થઇ ગઇ.

Advertisements
 1. માર્ચ 29, 2011 પર 9:47 એ એમ (AM)

  HA….HA….HA

 2. માર્ચ 30, 2011 પર 5:00 એ એમ (AM)

  ખુબજ સરસ સર….!

  મજા પડી ગઈ

  જો જો સાહેબ….!

  કેમ કે મચ્છર સરનાં ગાલ ઉપર બેઠેલું.!

  કિશોરભાઈ

  • માર્ચ 30, 2011 પર 10:37 એ એમ (AM)

   શ્રી કિશોરભાઇ,
   આપ પણ સર જ છો ને? તો તો આવા તોફાની છોકરાઓનાં અનુભવ તમને પણ ઘણાં બધા થયા હશે..નહીં?

   આભાર ભાઇ વાંચવા બદલ

 1. મે 29, 2011 પર 7:29 પી એમ(PM)
 2. મે 30, 2011 પર 10:30 એ એમ (AM)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: