મુખ્ય પૃષ્ઠ > આજની નવી જોક > કંજૂસાઇની હદ

કંજૂસાઇની હદ

કંજૂસ(મહેમાનને)- બોલો, શું લેશો? ગરમ કે ઠંડું?

મહેમાનને ખબર હતી કે ઘરઘણી કંજૂસ છે અને આજે મોકો મળ્યો છે તો બંન્ને માંગી લઉં.

મહેમાન- ગરમ અને ઠંડું.બન્ને.

કંજૂસ- રામુ, અડધો ગ્લાસ ફ્રિજરમાંથી ઠંડું અને અડધો ગ્લાસ ગિઝરમાંથી ગરમ પાણી લઇ આવ.!

Advertisements
 1. એપ્રિલ 1, 2011 પર 11:25 એ એમ (AM)

  LOL
  આ સંદર્ભે એક જાણીતા હાસ્યકાર પાસે સાંભળેલો જોક્સ સાભાર.
  એક મિત્ર કહે અમે એક શીશી ઘી લાવીએ અને રોટલી ચોપડવામાં એક માસ ચલાવીએ.
  બીજો મિત્ર: તમે બહુ ઉડાઉ કહેવાઓ, અમે તો એક વર્ષ ચલાવીએ, સળી ઘીમાં બોળી રોટલી પર ફોરવી દઇએ !
  ત્રીજો મિત્ર: અરે તમે બંન્ને દિવાળું કાઢસો ! અમે છેલ્લે ૧૦ વર્ષ પહેલાં એક શીશી ઘી લીધેલું, હજુ ચાલે છે !
  બંન્ને મિત્રો: એ કઇ રીતે ?
  ત્રીજો મિત્ર: અરે શીશીનું ઢાંકણૂં ખોલતા જ નથી ! રોટલી પર શીશી જ ફેરવી દઇએ !! 🙂

 2. એપ્રિલ 1, 2011 પર 1:09 પી એમ(PM)

  Classic one…. Kharekhar kanjus manaso aavu j kare…

 3. readsetu
  એપ્રિલ 3, 2011 પર 11:34 એ એમ (AM)

  Read all jokes… njoyed…
  Lata J. Hirani

 4. એપ્રિલ 4, 2011 પર 8:38 પી એમ(PM)

  સરસ મઝાના જોક્સ

 5. purnimavaniya
  એપ્રિલ 9, 2011 પર 1:20 પી એમ(PM)

  મને તમારી કમેન્ટ ખુબ જ ગમે છે. મેસેજ મોકલ્યા કરજો.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: