Home > મારી નવલિકાઓ > તોડવું હતુ એક ફૂલ મારે… શું ખબર એક કાંટો આટલો નડશે! – નવલિકા

તોડવું હતુ એક ફૂલ મારે… શું ખબર એક કાંટો આટલો નડશે! – નવલિકા

મિત્રો,

ફરીથી સ્વાગત છે આપનું મારા બ્લોગ ઉપર.આમાંથી ઘણા મિત્રોને ખબર હશે પણ નવા વાચક મિત્રોને કદાચ ખબર ના હોય તો જણાવી દઉં કે આ બ્લોગ મેં મારી નવલિકા લખવા બનાવ્યો હતો.

આપ મારી નવલિકા અહીં ક્લિક કરી વાંચી શકશો.

એ સાથે જ ઘણાં સમય પછી બીજી એક નવલિકા પોસ્ટ કરું છુ.પીડીએફ ફાઇલ હોવાથી વાંચવામાં કદાચ તકલિફ પડે તો એ બદલ ક્ષમા માંગુ છુ.આપના પ્રતિભાવની પ્રતિક્ષામાં…..

આજની નવલિકા વાંચવા અહિં ક્લિક કરોઃ–>   તોડવું હતું એક ફૂલ મારે… શું ખબર એક કાંટો આટલો નડશે!

Advertisements
 1. April 15, 2011 at 4:34 PM

  સોહમ,
  નવલિકા સારિ છે.
  આવી જ રિતે લખતા રહેજો.
  મારિ ખુબ ખુબ શુભેચ્છા.
  Writing a Good Novel is Hard.
  This Story reveals Some Negative Part of Society
  પરન્તુ સિક્કા ની હંમેશા બે બાજુઓ હોય છે
  એમ સમાજ મા પણ સારા અને ખરાબ બન્ને પાશા હોય છે.
  આવી નવલિકા અને પુસ્તકો આપણને કંઇક અંશે કહિ જાય છે..
  કે ચેતજો !!

  • April 15, 2011 at 4:42 PM

   માહિ,
   થેન્ક્સ ફોર યોર કોમેન્ટ.સમાજમાં ઘણાં આવા કિસ્સાઓ થતા જ હોય છે.એના આધારે જ આવી નવલિકા લખવાની પ્રેરણા મળી.

 2. mehul
  April 16, 2011 at 1:28 PM

  સરસ નવલિકા છે ,
  આમાં વાંક તો પેલી લહેર નો જ કેહવાય તેની ઢીલાશ ને કારણેજ આ અર્જુન્યો આટલી હિંમત કરી કરી ગયો, બાકી જો જયારે લીલા થઇ તે પેહલા એક તમાચો છોડી દીધો હોત તો આવું કઈ ના થાત
  …….. સોહામ ભાઈ …..આવું ને આવું લખતા રેહજો ………………

  • April 16, 2011 at 2:36 PM

   મેહુલભાઇ,
   સાચી વાત છે.પણ અમુક કારણસર કે મજબુરીને લીધે આવા લોકો બોલી નથી શકતા.કેમ કે પોતાની ઇજ્જત તો બધાને વહાલી હોય ને? પણ, આપની એ વાત એકદમ સાચી કે જો પહેલી જ વારમાં તમાચો ચોડી દીધો હોત તો અર્જુનની સાન ઠેકાણે આવી જાત.!

 3. April 18, 2011 at 9:23 PM

  સોહમભાઈ ઘણા દિવસે તમારી કલમનો જાદુ તમારી નવલિકામાં માણવા મળ્યો . સોહમભાઈ તમે શાળી અને જીજાજીનો પ્રણય સબંધને નવી રીતે બતાવ્યો છે . સમાજની ગંદકીને જોરદાર રીતે દર્શાવી છે . વધુ આવી નવલિકા લખતા રહેજો .

 4. April 21, 2011 at 6:35 PM

  સોહમભાઈ,

  આપનામાંથી પ્રેરણા લઇ એક બ્લોગર મિત્રએ પણ થોડો હાથ અજમાવેલ તેમ તેમણે મને જણાવેલ. આપની નવલિકા વાંચી સમાજની ગંદકી અને સંબંધોની મર્યાદા વિશે નું એક ચિત્ર જાણવા મળ્યું.

  • April 22, 2011 at 9:59 AM

   શ્રી અશોકભાઇ,
   હા ભાઇ, એ ભાઇ પણ હવે એક-બે નહીં પણ ઘણી બધી નવલિકા લખી છે.સારું કહેવાય ને…

   અને હા, સમાજમાં ઘણે અંશે ગંદકી પ્રવેશી ચુકી છે.અરે ક્યારેક લગ્નમાં કે કોઇ પ્રસંગે ઘણાં લોકો એક-બીજા સાથે બોલતા ન હોય તો પણ એમને સમાજને બતાવવા એ વખતે ‘ખોટું-ખોટું’ હસવું પણ પડે છે.છતાં પણ આપણી તરફથી બનતો બધો પ્રયાસ આપણે કરવો જોઇએ.આભાર…

 5. મે 10, 2011 at 5:17 PM

  HA MANE KHUB PASAND AAI STORY HA PAN EK BHUL 6 LAHER NI JUST ANE ANI BEN NE TO KEVUJ JOITU

 6. મે 24, 2011 at 1:57 PM

  LONG TIME THAI GAYO KOI NAVI NAVLIKA TO MUKO.HU RAH JOU 6U

 7. December 14, 2012 at 11:08 PM

  વાહ , તમારી કલમનો સાચો પરિચય હવે થયો , હજી વધુ લાભ આપો તમારા વાચકોને અને બીજી વધારે નવલિકાઓ લખો, એજ અપેક્ષા

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: