મુખ્ય પૃષ્ઠ > આજની નવી જોક > મજાનાં જોક્સ…

મજાનાં જોક્સ…

Height of Confidence:

દસ મિત્રોએ એક છોકરીને પ્રપોઝ કરવાનું નક્કી કર્યુ.
૯ જણા ગુલાબનું ફૂલ લઇને આવ્યા.અને ૧૦ મો પંડિત લઇને આવ્યો. :)

Height of Lazyness:

એક છોકરો કાપલી લઇને પરિક્ષામાં બેઠો.
નસીબ સારા કે એ પ્રશ્ન પણ પુછાયો.પણ કોપી કરવાને બદલે એણે આખી કાપલી જ ચોંટાડી દીધી.

Height of Bad English:

એક છોકરાને પુછવામાં આવ્યું કે ક્યારે લગ્ન કરીશ? તો એણે જવાબ આપ્યો કે, 
First I will merry my Sister, then my mother will merry me :D

Height of behaving in School:

પ્રોફેસર(સ્ટુડન્ટને): નાલાયક, કેમ ચાલુ ક્લાસે મોબાઇલ ઉપર વાતો કરે છે?
સ્ટુડન્ટઃ શું કરું સર, મારે મેસેજ ફ્રી નથી :P :lol:
Advertisements
 1. એપ્રિલ 21, 2011 પર 5:14 પી એમ(PM)

  Height of behaving in School:

  પ્રોફેસર(સ્ટુડન્ટને): નાલાયક, કેમ ચાલુ ક્લાસે મોબાઇલ ઉપર વાતો કરે છે?
  સ્ટુડન્ટઃ શું કરું સર, મારે મેસેજ ફ્રી નથી 😛 😆

  sms ma ghana badha aavu j karta hoy chhe.. pan sms etle sms, ena jevi maza vato karva ma pan na aave….

  • એપ્રિલ 21, 2011 પર 5:23 પી એમ(PM)

   એ હા ભાઇ હોં…
   એ વાત સાચી.ઘણી વાર ચેટમાં કે મેસેજથી વાત કરવામાં જે મજા આવે છે એ મજા રુબરુ મળવામાં પણ ક્યારેક ના આવે.આમ તો આ વાત થોડી અજુગતી લાગે પણ એ તો જે કરે એને ખબર પડે…થેન્ક્સ ફોર કોમેન્ટ ભાઇ..કીપ વિઝિટીંગ…

 2. ભરત ચૌહાણ
  એપ્રિલ 21, 2011 પર 6:02 પી એમ(PM)

  Tamara joks badha karta alag prakar na hoy chhe
  vanchine maza aave chhe

  • એપ્રિલ 22, 2011 પર 10:02 એ એમ (AM)

   ભરતભાઇ,
   હા…આ તો મારી સાથે-સાથે તમે પણ હસો અને તંદુરસ્તી જાળવો, તો સારું જ કહેવાય ને? મુલાકાત લેતા રહેજો મિત્ર…

 3. એપ્રિલ 21, 2011 પર 6:04 પી એમ(PM)

  ha.ha.ha

 4. એપ્રિલ 21, 2011 પર 7:02 પી એમ(PM)

  are tamaaraa joke bahu ja saras hoy chhe

  • એપ્રિલ 22, 2011 પર 9:55 એ એમ (AM)

   Ya…I like Quality rather than Quantity 🙂
   Thanks Purnimaji for Visiting and Comment…

   • એપ્રિલ 22, 2011 પર 2:47 પી એમ(PM)

    આ તમારા જોક્સ છે એટલે તમે બનાવ્યા છે કે પછી તમને આવેલા એસએમએસનું ગુજરાતી રૂપાંતરણ કરીને મૂક્યા છે?

    • એપ્રિલ 22, 2011 પર 3:05 પી એમ(PM)

     ગુજરાતી રૂપાંતરણ.
     કેમ?

     • એપ્રિલ 22, 2011 પર 3:44 પી એમ(PM)

      આ બધા જ એસએમએસ મને પણ આવેલા છે!

      • એપ્રિલ 22, 2011 પર 4:09 પી એમ(PM)

       હા તો આવેલા હશે વિનયભાઇ,એમાં શું…મેસેજ તો બધા ફોર્વર્ડ જ કરે છે ને…
       અહિં મુકવાનો હેતુ માત્ર એટલો જ છે કે જેમને આ બાબતની ખબર ના હોય એમને પણ આ ટુચકા ધ્વારા રમુજ માણવા મળે.

       બાકી, આપણા બે સિવાય પણ ઘણાં બધાને આ બધા મેસેજ આવેલા હશે!

 5. એપ્રિલ 24, 2011 પર 12:47 એ એમ (AM)

  very good joke!
  @vinay bhai khatri:tamne sms aavela hoy to tame pan mukone dost!

 6. એપ્રિલ 24, 2011 પર 7:39 એ એમ (AM)

  nice jokes. pravin Shah

 7. એપ્રિલ 27, 2011 પર 8:25 પી એમ(PM)

  ખુબ જ સરસ,
  પહેલા મેસેજ મા તમે તો પંડિત લઈને નહતા ગયા ને!

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: