મુખ્ય પૃષ્ઠ > આજની નવી જોક > તોફાની કાનુડો

તોફાની કાનુડો

એક રબારી પાયલોટ બન્યો.પણ નોકરી પરથી ૫ દિવસમાં જ પાછો આવ્યો.
બાપાએ પાછુ આવવાનું કારણ પુછ્યું, તો બેટો બોલ્યો, "એ લોકો મને વિમાન ઉપર 'તોફાની કાનુડો'
લખવાની ના પાડે છે" :)

અને છેલ્લે છેલ્લે

પપ્પુએ એના કોમ્પ્યુટર,જીમેઇલ,યાહુ અને બધાનાં પાસવર્ડ બદલીને નવો પાસવર્ડ 'Incorrect' કરી
દીધો જેથી જ્યારે એ પાસવર્ડ ભુલી જાય ત્યારે કોમ્પ્યુટર સામેથી તેને યાદ કરાવે કે તમારો પાસવર્ડ
'Incorrect' છે. :D
Advertisements
 1. મે 4, 2011 પર 10:17 એ એમ (AM)

  મારે પણ આવો જ કંઈક પાસવર્ડ રાખવો જોઈએ એવું લાગે છે. 🙂

 2. મે 4, 2011 પર 10:28 એ એમ (AM)

  Aa ‘Incorrect’ vali vaat ekdam ‘correct’ chhe… Awesome joke…

 3. મે 4, 2011 પર 10:37 એ એમ (AM)

  જોરદાર જોક્સ સોહમભાઈ…

 4. મે 4, 2011 પર 1:09 પી એમ(PM)

  Shu Vaat Chhe! Aaje to Ghana Badhana Paaswords Hack thavani sambhaavna chhe 😉

 5. મે 4, 2011 પર 4:42 પી એમ(PM)

  બસ આમ નિર્દોષ હાસ્ય પીરસતા રહો. લોકોના મન ક્યા શાંત છે ? કદાચ એકાદ સેકંડ પણ હસીને જીવી જાય !

  • મે 4, 2011 પર 5:38 પી એમ(PM)

   અશોકભાઇ,
   તમારી વાત સાચી છે.આવી ધમાલવાળી જિંદગીમાં ઘણી વાર (ખાસ શહેરી લાઇફ-સ્ટાઇલમાં) કોઇને પોતાના ફેમિલી માટે પણ સમય નથી હોતો…!

 6. Bhavesh
  મે 4, 2011 પર 5:24 પી એમ(PM)

  જો જો હો તમારે પણ પપ્પુ જેવુ ના થાય હો.

 7. મે 4, 2011 પર 6:49 પી એમ(PM)

  સોહમભાઈ, મજા કરાવી દીધી દોસ્ત તમે ” તોફાની કાનુડા” ની સંગતે. ગુજરાતીઓ સ્કુટર થી માંડી ને વિમાન પર કૈક ને કૈક લખવાનું તો ના છોડે.

  • મે 5, 2011 પર 10:18 એ એમ (AM)

   હા વેદાંગભાઇ…એ જ તો આપણા ગુજરાતીઓની ખાસિયત છે. 🙂
   અને હા, ક્યાં હતા આટલા બધા દિવસ? દેખાતા જ નથી બ્લોગ જગતમાં હવે 😦

 8. મે 7, 2011 પર 7:24 એ એમ (AM)

  સરસ જોક્સ.
  પ્રવીણ શાહ

 9. chandravadan
  મે 10, 2011 પર 8:55 એ એમ (AM)

  “Incorrect” PasswordNi Vaat khub ja Gami !
  Have Avjo chandrapukar Par….Hasvanu Kai Nathi ..Pan Tame Avsho To Hu Hasi Laish !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com

 10. મે 20, 2011 પર 4:57 એ એમ (AM)

  મજા આવે છે સોહમભાઈ

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: