મજાનાં જોક્સ- ભાગ-૨

બિચારી પ્રેમીકાઃ

પ્રેમીકાઃ હુ હમણાં જ બ્યુટી પાર્લરથી આવી
પ્રેમીઃ અરે.... આજે પણ બ્યુટી પાર્લર બંધ હતું કે શું? :D

===================================================================================

છોકરાનો જોરદાર જવાબઃ

એકવાર એક પ્રેમી-પંખીડા વચ્ચે ઝઘડો થઇ ગયો.છેવટે છુટુ પડવાનું નક્કી કર્યું
છોકરીઃ તને મારા જેવી છોકરી આ દુનિયામાં ક્યાંય નહીં મળે.
છોકરોઃ શાંતી રાખ બકા, મને તુ જ નથી ગમતી તો તારા જેવી શું કરવા બીજી શોધું?

===================================================================================
આને કહેવાય થોથા જ્ઞાનઃ

એકવાર એક મેડીકલ લાઇનમાં ભણતા એક છોકરાએ એના જ ક્લાસમાં ભણતી છોકરીને લોહીથી પ્રેમ-પત્ર 
લખ્યો અને નીચે લખ્યું કે મારે આનો જવાબ જોઇએ.

બે દિવસમાં પેલી છોકરીએ કીધું, "ભઇલા, તારું બ્લડ-ગ્રુપ B-Positive છે"

===================================================================================

નવરાની નિશાનીઃ

જીગ્નેશઃ મારી પાસે ૩ ઇમેઇલ આઇ.ડી. છે, ઓર્કુટ,ફેસબુક અને ટ્વિટરમાં એકાઉન્ટ છે,યુટ્યુબ પર મારી 
૫૦ વિડીયો છે, વર્ડપ્રેસ અને બ્લોગ સ્પોટમાં અપડેટેડ બ્લોગ્સ છે, LinkedIn માં હાઇ પ્રોફેશનલ 
પ્રોફાઇલ છે, Skype છે.... તારી પાસે શું છે?

મનનઃ મારી પાસે...મારી પાસે કામ-ધંધો છે! :)

===================================================================================

અને છેલ્લે છેલ્લે...

દૂધની Direct છાશ ના થાય
વાહ...વાહ...

દૂધની Direct છાશ ના થાય
વાહ...વાહ...

.
.
.

GTU એવું પેપર કાઢે કે 'રજનીકાંત' પણ પાસ ના થાય.! :)
Advertisements
 1. મે 11, 2011 at 12:17 PM

  નવરાની નિશાની

  — સૌથી સરસ જોક

 2. મે 11, 2011 at 12:21 PM

  😉

 3. મે 11, 2011 at 1:46 PM

  nice jokes bhai

 4. મે 11, 2011 at 2:59 PM

  હકીકત છે, ભાઈ અમારી પાસે પણ કામ છે….

  સરસ હાસ્ય વિનોદ…

 5. મે 12, 2011 at 11:30 AM

  એનો અર્થ કે લવ જબરદસ્તી જ થાય છે?
  સારા જોક છે. માર મો. પર મોકલેલ તે પણ ખુબ સારા છે.

 6. મે 12, 2011 at 5:33 PM

  Badha j jokes saras chhe… mane “આને કહેવાય થોથા જ્ઞાનઃ” e joke sauthi vadhare gamyo…

 7. મે 13, 2011 at 4:10 PM

  Badha Mast Jokes

 8. September 20, 2011 at 5:24 PM

  “GTU એવું પેપર કાઢે કે ‘રજનીકાંત’ પણ પાસ ના થાય.!” હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા બસ હવે પેટ મા દુખવા મનડીયુ. જિ ટી યુ એતલે જિ ટી યુ.

 1. મે 29, 2011 at 2:15 PM
 2. મે 29, 2011 at 7:25 PM
 3. મે 30, 2011 at 10:13 AM

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: