Home > આજની નવી જોક > પાક્કો અમદાવાદી

પાક્કો અમદાવાદી

એકવાર એક ભાઇ ટ્રેનમાં મુંબઇથી અમદાવાદ આવતા હતા. પણ રસ્તામાં ઉંઘી ગયા… જ્યારે જાગ્યા ત્યારે ખબર પડી કે કોઇક સ્ટેશન આવ્યું છે, બહુ ભીડ છે, આમ-તેમ જોયું પણ બારીમાંથી સ્ટેશનનું નામ વંચાયું નહીં.

એટલામાં એક ફેરીયો ત્યાંથી નીકળ્યો. એટલે આ ભાઇ એ પુછ્યું, “ભાઇ, કયું સ્ટેશન આવ્યું?”

ફેરીયો, ” ૫ રુપિયા આપો તો કહુ “

પેલો ભાઇ તરત ટ્રેનમાંથી ઉતરી ગયો 😀

અને છેલ્લે છેલ્લે…

A Hurted Line By A Boy Whose Friend Request Was Not Accepted By A Girl On Facebook…
.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

I Had Sent You A Friend Request, Not A Love Letter.! 🙂

Advertisements
 1. sapna
  મે 17, 2011 at 2:46 PM

  nice…

 2. મે 17, 2011 at 2:56 PM

  A Hurted Line By A Boy Whose Friend Request Was Not Accepted By A Girl On Facebook…
  .
  I Had Sent You A Friend Request, Not A Love Letter.!

  Ghani chhokario potani jaat ne miss universe samazti hoy chhe etle aava nakhra kare….

  • મે 17, 2011 at 3:06 PM

   🙂 🙂 🙂

   ઓહોહોહોહો???? છોકરીઓ ઉપર આટલો બધો ગુસ્સો? તમને તો કંઇક વધારે પડતા આવા અનુભવો થઇ ગયા લાગે છે 😉

 3. મે 17, 2011 at 3:01 PM

  એ હકીકત છે, અમદાવાદી પોતાના સ્વભાવ ના છોડે ! (મજાક)

  • મે 17, 2011 at 3:05 PM

   સાચી વાત છે અશોકભાઇ…
   જોકે તમે આવું કીધું એ પરથી મને નથી લાગતું કે તમે અમદાવાદનાં હોવ 😉 (મજાક)

 4. Bhavesh
  મે 17, 2011 at 4:34 PM

  એ ટ્રેન વાડા ભાઇ તમે તો નોતા શું સાહેબ?

 5. Parasottam
  મે 17, 2011 at 8:33 PM

  Thanks. You are a great man.

  • મે 17, 2011 at 9:53 PM

   અરે ના ભાઇ ના….. દુનિયામાં તો મારા કરતાં પણ વધારે ‘ગ્રેટ-મેન’ પડેલા છે 🙂
   જોક કેવો લાગ્યો એમ કહો…. 😉

 6. Purnima Vaniya
  મે 17, 2011 at 8:37 PM

  The men of Ahamadabad’s are very loozer.

 7. મે 18, 2011 at 4:26 PM

  બૌજ પાકો અમદાવાદી ભાઈ……

 8. મે 19, 2011 at 6:24 AM

  Hello Soham when is your B’day?

 9. મે 20, 2011 at 4:55 AM

  ઓ નટખટ સોહમભાઈ

  સરસ શબ્દોમાં રજુઆત મજા પડી ગઈ

  હસતા રહો અને હસાવતા રહો સાહેબ

  • મે 23, 2011 at 11:28 AM

   હા કિશોરભાઇ…
   ભઇ જ્યારે જોક આવે એટલે એને વહેંચવામાં(બ્લોગ પર મુકવામાં) જે મજા છે એ બીજા એકેયમાં નથી… 😉

 10. mahesh dayani
  July 30, 2011 at 3:49 PM

  kathiyawadi ma kav to bovj maja aavi ho bhai

 11. December 30, 2011 at 8:38 AM

  or he can say that i had not sent a merrige proposal

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: