મુખ્ય પૃષ્ઠ > આજની નવી જોક > બાપુએ મચાવી ધમાલ

બાપુએ મચાવી ધમાલ

બાપુ કેમીકલ એન્જીનીયરીંગમાં ભણતા હતા.
VIVA માં પ્રોફેસરે પ્રશ્ન પુછ્યો, " ઘરમાં ઝેરી ગેસ ફેલાઇ ગયો હોય ત્યારે કેવા પગલાં ભરવા જોઇએ?"

બાપુઃ "લાંબા અને ઝડપી" :)

અને છેલ્લે છેલ્લે...

ટીચરઃ જો હુ એક વસ્તુ 12.75 નાં ભાવે ખરીદુ અને એ જ વસ્તુ 15.25 નાં ભાવે વેચુ તો મેં નફો કર્યો 
કહેવાય કે ખોટ?

બાપુ ઉવાચ્ય, "રુપિયામાં નફો પણ પૈસામાં ખોટ કરી કહેવાય!" :D
Advertisements
 1. Purnima Vaniya
  મે 29, 2011 પર 3:47 પી એમ(PM)

  very good joke.

 2. જૂન 6, 2011 પર 5:17 પી એમ(PM)

  ……..બાપુઃ “લાંબા અને ઝડપી” 🙂 …. that was too good….!

 3. Rajnikant
  ઓગસ્ટ 4, 2011 પર 9:20 પી એમ(PM)

  Purnima Vaniya :
  very good joke.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: