લે…આ વળી શું?

હા મિત્રો, આજે જ્યારે મેં બ્લોગમાં લોગ-ઇન કર્યું તો સાલુ જોઇને છક્ થઇ ગયો.
બ્લોગમાં 89 કોમેન્ટ્સ મળેલી...!
My-Blog_Comments

My_Blog_Comments

જોકે ઘણાં સમયથી લોગ-ઇન ન'હતો થયો એટલે કોમેન્ટ્સ બહુ સમયથી પેન્ડિંગ પડી હોય 
પણ આટલી બધી તો ના જ હોય. ઘણી પોસ્ટ ગમી હોય અને ફટાફટ 'લાઇક' કરીને જતો
રહ્યો હોઉં એવુ હતું, પણ આટલી બધી કોમેન્ટ્સની કાંઇ ઝાઝી ખબર ના પડી. પછી જ્યારે
Left Side 'Comments' બટન ઉપર ક્લિક કર્યું ત્યારે ખબર પડી કે આ તો સંજયભાઇઅરે પેલા પેઇન્ટરવાળાભાઇ (જોકે આ બ્લોગ કદાચ ડિલિટ કરી દીધો હોય એમ લાગે છે) ની 
મહેરબાની છે.89 માંથી 5 રિયલ કોમેન્ટ્સ છે. બાકીનાં
એમના પિંગ-બેક! ;) સમજી ગયા ને?

હા, જોકે ઇન્ફોર્મ કરવા મુર્તઝાભાઇની આ કોમેન્ટ પણ આવી હતી પણ અમુક સંજોગોને કારણે
૧૦ દિવસ પછી એપ્રુવ થઇ.! :( (બાય ધ વે, થેન્ક્સ મુર્તઝાભાઇ :)) 

ચલો, કાંઇ વાંધો નહીં... ભગવાન સૌનું ભલું કરે ;)
Advertisements
 1. જૂન 12, 2011 પર 7:38 એ એમ (AM)

  ઘણા વખત પછી તમારા બ્લોગ પર આવ્યો. જોક વાંચવાની તો મઝા
  આવે જ છે.
  પ્રવીણ શાહ

 2. જૂન 12, 2011 પર 9:45 પી એમ(PM)

  હજુ તો ચાલુ જ થયું છે ભાઈ

 3. જૂન 15, 2011 પર 8:26 પી એમ(PM)

  સહજ હાસ્ય … વાંચવાનું પસંદ આવ્યું.

 4. જૂન 23, 2011 પર 6:46 પી એમ(PM)

  MAF KARASHO SOHAM BHAI ….AATO HU BLOG BANAVATA SHIKATO HATO TYARE. MARATHI BHUL THAI GAI HATI JE RAHI GAI CHHE.. JENE HU JALDI THI SUDHARI LAISH….ANE AAGAL HAVE KYAY PAN HU COPY PEST KARATO NATHI ..MANE VINAYBHAI KHATIYE ANE HEMANG BHAI PATELE …KHUB SARI RITI SAMJAVI DIDHO CHHE….SORRY ONCE AGAIN……SANJAY RATHOD…

 5. જૂન 23, 2011 પર 6:48 પી એમ(PM)

  i am fan of gujarati jokes,this is better than best site for this..

  lage raho!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

 6. ઓગસ્ટ 16, 2011 પર 6:02 પી એમ(PM)

  me tamne facebook pr request kri 6 ok plz join me

 7. સપ્ટેમ્બર 14, 2011 પર 8:03 એ એમ (AM)

  આમ તો શોહમ ભાઈ મને આ બ્લોગ માં કોમેન્ટ કરી ગમતી હતી પણ કોમેન્ટ કરતા જ નતી આવળતી એટલે નતો કરીશકટો નહીતર તમારે ૮૫ ની જગ્યા એ ૧૦૦ પૂરી થઇ જાત. હહાહાહાહાહા

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: