મુખ્ય પૃષ્ઠ > આજની નવી જોક > હાસ્યના ફૂવારા

હાસ્યના ફૂવારા

Best Notice Board of One Restaurant:

All Our Waiters are merried…They know how to obey ORDERS 😛

================================================================

છોકરી(રજનીકાંતને રોમાન્ટીક મૂડમાં): એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યા જાનો રજની બાબુ…

રજનીકાંત- Rs. 0.000789776/Gram. 🙂

================================================================

એક સવાલ પુછુ? ૬ બંદૂકવાળા માણસને શું કહેવાય?
.
.
.
.
.
.
?
.
.
.
.
.
.
વિચારો…વિચારો…
.
.
.
.
.
.
?
.
.
.
.
.
.
જવાબ- છગન(૬ ગન)

================================================================

અને છેલ્લે છેલ્લે…

આરતી(કામવાળીને): કેમ અલી, તુ બે દિવસ કામ કરવા ના આવી?
કામવાળી: મેડમ, મેં ફેસબુક પર અપડેટ તો કર્યું હતુ કે હું બે દિવસ માટે ગામડે જઉં છું એમ. 😛 અને તમારા પતિએ નીચે કોમેન્ટ પણ લખી હતી કે, “ડિયર, કમ સુન…
મીસ યુ સો મચ… :(” 😆

Advertisements
 1. rajan
  જૂન 22, 2011 પર 5:00 પી એમ(PM)

  bhai bhai gujarat no sinh ho bhai….

 2. જૂન 23, 2011 પર 12:55 એ એમ (AM)

  All are as usual FUNNNNYYY……

 3. જૂન 23, 2011 પર 3:54 પી એમ(PM)

  અરે સોહમ ભાઈ આ ફેશબુક તો ક્યા લઇ ગઈ ???? ખૂબજ સહજ અને વાસ્તવિક વાત વ્યંગ સાથે…

 4. જૂન 23, 2011 પર 11:44 પી એમ(PM)

  ‘અને છેલ્લે છેલ્લે..’ તો જમાવટ કરી દીધી !!

 5. ઓક્ટોબર 4, 2011 પર 7:13 એ એમ (AM)

  સોહમભાઈ , બે ઘડી હળવા થવા તમારા બ્લોગની મુલાકાત લેવી જ જોઈએ એવું મને
  તમારા બ્લોગની પ્રથમવાર મુલાકાત લઈને લાગ્યું. મજા આવી ગઈ !

  વિનોદ આર. પટેલ
  બ્લોગ- vinodvihar75.wordpress.com

 6. ઓક્ટોબર 6, 2011 પર 10:28 એ એમ (AM)

  ફેશબુક ગમેતે ના વાહા ભગાવે ખરા……… હા હા હા

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: