મુખ્ય પૃષ્ઠ > આજની નવી જોક > પ્રિન્સિપાલનો ગજબનો વિશ્વાસ

પ્રિન્સિપાલનો ગજબનો વિશ્વાસ

એકવાર એક એન્જિનિયરીંગ કોલેજમાં બધા જ પ્રોફેસરો અને પ્રિન્સિપાલને નાનકડા વિમાનમાં બેસાડવામાં આવ્યા.પછી જાહેરાત કરવામાં આવી કે આ વિમાન આપણા જ કોલેજનાં સ્ટુડન્ટ્સએ બનાવ્યું છે. આટલું સાંભળતા જ બધા પ્રોફેસરો ફટાફટ ઉતરી ગયા પણ પ્રિન્સિપાલ ના ઉતર્યા.

છેલ્લે છેલ્લે નીચે ઉતરતાં એક પ્રોફેસરે પ્રિન્સિપાલને પુછ્યુ, “તમને બીક નહી લાગે?”

પ્રિન્સિપાલ, “ના, મને મારા સ્ટુડન્ટ્સ પર પુરેપુરો વિશ્વાસ છે…
.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

કે ચાલુ જ નહી થાય” 😛 😉

Advertisements
 1. જુલાઇ 9, 2011 પર 4:53 પી એમ(PM)

  મજાની જોક 🙂

 2. જુલાઇ 9, 2011 પર 6:58 પી એમ(PM)

  માફ કરજો સોહનભાઇ !! આ “ઘટના” બહુ જુની છે ! (પચ્ચીસેક વર્ષ તો થયા હશે !)
  અમારા પ્રિન્સિપાલે ત્યારે આ ગજબનો વિશ્વાસ બતાવેલો 🙂

  • જુલાઇ 11, 2011 પર 12:15 પી એમ(PM)

   🙂 અશોકભાઇ,
   આગળની વાત આપને ખબર નથી લાગતી, પછી એવી પણ જાણકારી મળી છે કે આ વિમાન ચાલુ થયું હતું(કદાચ ભૂલથી :P) અને ચાલુ થતાની સાથે જ પ્રિન્સિપાલે વિમાનની બહાર વાંદરાની જેમ ઠેકડો માર્યો હતો 🙂 😉

 3. જુલાઇ 9, 2011 પર 7:51 પી એમ(PM)

  Maja aai 🙂

 4. જુલાઇ 9, 2011 પર 8:03 પી એમ(PM)

  સોહમભાઈ તમારી કોલેજના પ્રિન્સિપાલ તો નહોતા ને ! :-)-o

 5. જુલાઇ 11, 2011 પર 2:52 પી એમ(PM)

  🙂 🙂 🙂 🙂 🙂 🙂 🙂

 6. Sunayana Sampadak
  જુલાઇ 11, 2011 પર 5:01 પી એમ(PM)

  વાહ મઝા પડી….

 7. જુલાઇ 11, 2011 પર 8:54 પી એમ(PM)

  ખુબ સરસ જોક્સ સોહમભાઈ..

 8. જુલાઇ 11, 2011 પર 9:54 પી એમ(PM)

  વાહ સોહમભાઈ, શિક્ષણ પર યોગ્ય કટાક્ષ સાથેનો વિનોદ માણવા મળ્યો.

 9. જુલાઇ 18, 2011 પર 7:57 એ એમ (AM)

  ભાઈ શ્રી સોહમભાઈ,

  પ્રિન્સીપાલ સાહેબનો અડગ વિશ્વાસ જબરો કહેવાય હો કે

 10. readsetu
  જુલાઇ 18, 2011 પર 11:18 એ એમ (AM)

  jaamyo ho !!

  Lata

 11. જુલાઇ 18, 2011 પર 6:18 પી એમ(PM)

  That is the way.What a confidence in the student.

 12. જુલાઇ 21, 2011 પર 12:59 પી એમ(PM)

  સોહમભાઇ ઇંન્જીનિયર ની બહુ આબરુ કાઢો મા.. 😛 … 😀
  પણ માસ્તર વિસ્વાસુ છે…..

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: