મુખ્ય પૃષ્ઠ > આજની નવી જોક > હાસ્યનો રસથાળ

હાસ્યનો રસથાળ

એક દિવસ નરેશ કનોડીયા રજનીકાંતને Maths શીખવાડતો હતો…

રજનીકાંત- સર, તમને 12th Science માં Maths અઘરું લાગતું હતું?

નરેશ કનોડીયા- બેટા, મારે તો Arts હતું 🙂

=========================================================================

બ્રેકઅપ થયેલી પ્રેમીકાની વેદનાઃ

એણે જો મારો જીવ માંગ્યો હોત, તો પણ મેં ખુશી-ખુશી આપી દીધો હોત!
 .

.

.

.

.

.

.

.

.

.

.

.

.

પણ સાલાએ ફેસબુકનો પાસવર્ડ માંગી લીધો.!

===========================================================================

એક છોકરી એક મોલમાં ખોવાઇ ગઇ.તો એની મમ્મીને ગોતવા એ

“F…F…”

એમ બુમો પાડતી હતી.

વિચારો કેમ?
.

.

.

.

.

.

?

.

.

.

?

.

.

.

.

કેમ કે F=MA (મા) (ન્યુટનનો બીજો નિયમ) 🙂

==============================================================================

Defination of Laziness:

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.
હું તમને કાલે કહીશ 😀

=========================================================================

કિંગફીશર આસિસ્ટન્ટઃ સર, છેલ્લા પંદર દિવસમાં એક પણ બોટલ નથી વેચાઇ 😦 (સમજી ગયા ને શેની? 😉 )

વિજય માલ્યાઃ એન્જિનિયરીંગ કોલેજમાં ફોન કર, અને પુછ કે રિઝલ્ટ ક્યારે છે? 😉

===========================================================================

અને છેલ્લે છેલ્લે…

નોંધ- આ મજાકની નહી પણ સમજવા જેવી વાત છે

“જેવો સંગ એવો રંગ ” એ કહેવત સાચી નથી.કારણ કે માણસ શિયાળ સાથે નથી રહેતો છતાં પણ લુચ્ચો છે, વાઘ સાથે નથી રહેતો છતાં પણ ક્રુર છે, અને કુતરા સાથે રહે છે છતાં પણ વફાદાર નથી.! 😦

Advertisements
 1. જુલાઇ 19, 2011 પર 5:30 પી એમ(PM)

  (Defination of Laziness) nice joke 😉

  “અને છેલ્લે છેલ્લે…” સરસ શોધ્યું છે. 🙂

  • જુલાઇ 19, 2011 પર 6:01 પી એમ(PM)

   Defination of Laziness ને લીધે કાલે પાછા ફરીથી કોમેન્ટ કરવા ના આવતા ;)(મજાક)

   અને હા, Generally હું “છેલ્લે છેલ્લે…” માં સૌથી સરસ જોક હોય એ રાખુ છુ, પણ આજે “સરસ જોક” ને બદલે “સમજવા જેવી વાત” મુકી દીધી 🙂

 2. YAGNESH JOSHI
  જુલાઇ 20, 2011 પર 3:03 પી એમ(PM)

  Last one is very nice…………………….

 3. જુલાઇ 20, 2011 પર 7:49 પી એમ(PM)

  http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘આજનો પ્રતિભાવ’ વાંચવા તથા આપનો પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.
  –ગિરીશ પરીખ

 4. જુલાઇ 20, 2011 પર 9:27 પી એમ(PM)

  સો..હ..મ..ભા..ઇ !!!! ’આ પણ મજાક નથી o-)’ !!
  છેલ્લે છેલ્લે “જેવો રંગ એવો સંગ” નહીં પણ ’જેવો સંગ એવો રંગ’ હોવું જોઇએ ! બાકીની કોમેન્ટ….
  ..
  ..
  ..
  ..
  Defination of Laziness બહુ ગમી 🙂 અને મારા એન્જિનિયરીંગમાં ભણતા (કુ/સુ ??)પુત્રનો બરાબર રિઝલ્ટ ટાણે જ ATMમાંથી ઉપાડ કેમ વધી જાય છે ? ;-( માલ્યા તું મારા હાથમાં આવ બેટા !!

  • જુલાઇ 21, 2011 પર 12:51 પી એમ(PM)

   હા અશોક.સુધારો કરેલ છે.ખબર હતી પણ કદાચ ઉતાવળમાં આવું લખાઇ ગયું હશે. 😦

   એ ભાઇ, ખબરદાર જો માલ્યાને કાંઇ કર્યું છે તો… 😡 હજી મારે પણ ૧-૨ એક્ઝામ આપવાની છે(એટલે એનું રિઝલ્ટ પણ આવશે જ ને..! ;))

 5. જુલાઇ 21, 2011 પર 5:56 પી એમ(PM)

  Defination of laziness ………………………………….. very nice. 🙂

 6. જુલાઇ 25, 2011 પર 11:56 પી એમ(PM)

  સોહમભાઈ,

  સંગ એવો રંગ હવો જોઈએ તેમ કહે છે પણ માણસ એક અલગ જ દર્શાવ્યો તમે, અને એ હકીકત છે. માતે જ કોઈ પણ પશુ પક્ષી જેવા કે કોયલે ને કોયલ થા કે ગાય ને ગાય થા એમ નથી કેહવું પડતું પણ માણસ ને સતત કેહવું પડે છે કે બાહી તું માણસ થા…. સુંદર વાત.

  Defination of laziness ……………..પ્રત્યક્ષ અનુભવ ………….ખૂબજ સુંદર રજૂઆત !

 7. readsetu
  ઓગસ્ટ 9, 2011 પર 5:11 પી એમ(PM)

  Are Bapu maj padi gai
  Lata

 8. ઓગસ્ટ 11, 2011 પર 8:04 પી એમ(PM)

  nice one…
  but about chhelle chhelle…
  read what atulbhai says at my blog post.

  કુતરો વફાદાર હોય છે – માણસ કુતરા પાસેથી વફાદારી નહિં પણ ભસતાં શીખ્યો છે.

  બોલો સંગનો રંગ લાગે છે કે નહિં?

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: