મુખ્ય પૃષ્ઠ > હનુમાન દાદા > ચિરંજીવી શ્રી હનુમાનદાદા

ચિરંજીવી શ્રી હનુમાનદાદા

વહાલા મિત્રો,

આજે શનિવાર છે. તો ચાલો  હનુમાનદાદા વિશેનો એક લેખ માણીએ…

અહીં શ્રી હનુમાનદાદાનાં બાર નામ આપેલા છે જે રોજ દિવસમાં ૪ વખત બોલવામાં આવે તો કેવું ફળ મળે એ નીચે આપેલું છે.

શ્રી હનુમાનદાદાનાં બાર નામઃ

૧) ૐ જય હનુમાન
૨) ૐ જય અંજની પુત્ર
૩) ૐ વાયુ પુત્ર
૪) ૐ મહાબલી
૫) ૐ જય રામેષ્ટ્ર
૬) ૐ જય ફાલ્ગુન સખા
૭) ૐ જય પિંગાક્ષ
૮) ૐ જય અમિત વિક્રમ
૯) ૐ જય ઉદધિ ક્રમણ
૧૦) ૐ જય સીતા શોક વિનાશક
૧૧) ૐ જય લક્ષ્મણ પ્રાણ દાતા
૧૨) ૐ જય દશ ગ્રીવ દર્પહ

ઉપર આપેલા શ્રી હનુમાનજીનાં બાર નામોની સ્તુતિ હંમેશા ૧૧ વખત કરવામાં આવે તો…

*સવારે*

ઉઠ્યા પછી ૧૧ વખત શ્રી હનુમાનજીનાં બાર નામોની સ્તુતિ કરવાથી દીર્ધ આયુષ્યની પ્રાપ્તિ થાય છે.

*બપોરે*

૧૧ વખત શ્રી હનુમાનજીનાં બાર નામોની સ્તુતિ કરવાથી ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે.

*સંધ્યાકાળે*

સાંજે ૧૧ વખત શ્રી હનુમાનજીનાં બાર નામોની સ્તુતિ કરવાથી સર્વ કાર્ય સિધ્ધ થાય છે.

*રાત્રે*

ઉંઘતા પહેલા અથવા યાત્રા આરંભ કરતી વખતે જે વ્યક્તિ ૧૧ વખત શ્રી હનુમાનજીનાં બાર નામની સ્તુતિ કરે છે, તેમને સમસ્ત દુષ્ટ શત્રુ કે સમસ્ત દમનનો ભય રહેતો નથી.

એટલે જ શ્રી હનુમાનજીને “સંકટ મોચન” હનુમાનજી કહે છે.

Advertisements
 1. જુલાઇ 25, 2011 પર 5:44 પી એમ(PM)

  JAYBAJRANG BALI…..

 2. Pranav
  જુલાઇ 26, 2011 પર 12:36 પી એમ(PM)

  nice Mantras.
  Tanmay Shiv sankalpmastu Om

 3. જુલાઇ 26, 2011 પર 4:00 પી એમ(PM)

  આ પણ વાંચો દિવ્ય ભાસ્કર

 4. જુલાઇ 26, 2011 પર 5:42 પી એમ(PM)

  સોહમભાઈ,

  વાત તો સારી છે પણ ઈશ્વર માત્રનું સ્મરણ કરવાથી ભય, દુઃખ અને શાતુંનો નાશ થાય જ છે.

 5. sunil
  ઓગસ્ટ 2, 2011 પર 10:16 પી એમ(PM)

  ખુબ સરસ મજાનો બલોગ છે.

 6. ઓગસ્ટ 5, 2011 પર 12:48 પી એમ(PM)

  સોહમ ભાઈ ,

  ખૂબજ સરળ છતાં માણવા જેવા વ્યંગ ..

  ધન્યવાદ !

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: