Home > આજની નવી જોક > બાપુ – રિટર્ન બેક

બાપુ – રિટર્ન બેક

બાપુએ પહેલીવાર પોતાની ગર્લ ફ્રેન્ડના ખભે હાથ મુક્યો અને હળવેકથી બોલ્યા, “I LOVE YOU”

ગર્લફ્રેન્ડઃ “જોર સે બોલો”

બાપુ- “જય માતાજી”

=================================================================

વેઇટરઃ બસ? ખાલી ૧૦ રુપિયાની ટીપ? આ તો મારું ઇન્સલ્ટ છે.

બાપુઃ એમ? તો કેટલા આપુ?

વેઇટરઃ ૨૦ રુપિયા…

બાપુઃ ના યાર, હુ તારી ડબલ ઇન્સલ્ટ કરવા નથી માંગતો.!

===================================================================

બાપુ એક છોકરી હર્યે ‘ડેટ’ પર ગયા.ડિનર લીધા બાદ…

બાપુઃ મારે તને એક વાત કરવી છે.તુ નારાજ તો નહીં થાય ને?

છોકરી(શરમાઇને): ના નહીં થાઉં, કહો ને…

બાપુઃ બિલ અડધું-અડધું કરી દઇએ?😛

===================================================================

બાપુ(દુકાનદારને): જુઓને, આ બન્ને મોબાઇલ બગડી ગયા છે.હરખા થાશે?

દુકાનદારઃ બેય સેમસંગનાં છે?

બાપુઃ ના, એક રામસિંગનો છે અને બીજો માનસિંગનો છે

==================================================================

બાપુ એક સરદારને “વાહેગુરુ…વાહેગુરુ…” બોલતા સાંભળી ગયા.

થોડીવાર રહીને બાપુ સરદારને- તમારે વાહે ગુરુ આવે? અમારે તો આગળ ગુરુ આવે અને વાંહે બીજા બધા આવે:)

====================================================================

અને છેલ્લે છેલ્લે…

સુપર્બ મેસેજ ફ્રોમ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટઃ

ઝાડને પણ એટલો જ પ્રેમ કરો જેટલો પ્રેમ ઝાડની પાછળ બેસીને કરો છો.!

(ખાસ કરીને અમદાવાદીઓ… ગાર્ડનનાં નામ લખું? ;))

 1. August 4, 2011 at 12:53 PM

  છેલ્લે છેલ્લે સરસ મેસેજ છે.
  પણ કમેન્ટ અડધી નહિ ચાલે ને😉 એ તો પુરી જ આપવી પડે :)😉

 2. readsetu
  August 9, 2011 at 5:13 PM

  Ekdam Jami Hooooo
  Lata

 3. Hiral
  August 11, 2011 at 8:00 PM

  :)

  બસની બહુ લાંબી ભીડ હતી. સવારની કોલેજ માટે લગભગ કોલેજીયનો જ ભીડમાં હતા. પહેલા બધી છોકરીઓ ચઢી અને બસ, લગભગ ભરાઈ ગઈ, તો કંડક્ટર કહે, હવે ‘નો મોર’ પાછળ બીજી બસ આવે જ છે. એમાં શાંતિથી આવજો.
  તો ભીડમાંથી બાપુ બોલ્યા, લે, બધી ઢેલ ચઢી ગઈ, અને હવે, નો મોર?

 4. Yagnesh Joshi
  September 15, 2011 at 2:50 PM

  jabbar dast bhai bapu is bapu……………..

 5. Yagnesh Joshi
  September 15, 2011 at 2:54 PM

  chhelo msg saras chhe………………..

 6. October 8, 2011 at 3:50 PM

  badha sms saras 6e…..ho…..
  vat 6e bapu tamaro……

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 165 other followers

%d bloggers like this: