Home > આજની નવી જોક > Chemistry આવડે છે? તો આવી જાઓ અહીંયા…

Chemistry આવડે છે? તો આવી જાઓ અહીંયા…

અહીંયા આવ્યા મતલબ કેમેસ્ટીમાં માસ્ટર છો એમને?🙂

સારું, તો આ પ્રશ્નનો જવાબ આપો (અને ના આવડે તો MOUSE માં SCROLL BAR નીચે થાય જ  છે :))

સવાલઃ-

એકવાર મિથાઇલ(CH3) બહાર રમવા ગઇ. ઘરમાંથી એની મમ્મીએ એને બોલાવી. તો મિથાઇલને બદલે ડાઇ-મિથાઇલ ઇથર અંદર આવી. બોલો આવું કેમ?

.

.

.

.

.

.

.

.

.

.

?

.

.

.

.

.

.

.

.

?

.

.

.

.

.

.

.

.

.

.

?

.

.

.

.

.

.

.

.

?

.

.

.

.

.

.

.

.

.

ના ખબર પડી?

.

.

?

.

.

કેમ કે મિથાઇલની મમ્મીએ આવી બુમ પાડી હતીઃ-

CH3-O-CH3 (As Like: મીના…ઓ મીના… ;))

  1. KK
    August 9, 2011 at 12:17 PM

    સોહમભાઈ,
    આ પોસ્ટ ને સવાલ તરીકે મુકીને જવાબ બીજા દિવસ આપ્યો હોત તો વધુ મઝા આવત.

    • August 9, 2011 at 12:21 PM

      અરે કુણાલભાઇ,
      આપ માનશો? મેં પણ Exact બે દિવસ પહેલાં એવું જ વિચાર્યું હતું (અને વિશ્વાસ પણ હતો કે કોઇ ભાગ્યે જ જવાબ આપી શકશે.) પણ એક વિક પહેલા મેં આ પોસ્ટ Schedule માં મુકી દીધી હતી અને પછી થયું કે ચાલશે હવે…અડપલાં નથી કરવા…એટલે રહેવા દીધું…🙂

  2. readsetu
    August 9, 2011 at 5:16 PM

    Are chemistry nahotu aavadatu… tame shikhavadi didhu
    Lata

    • August 9, 2011 at 5:17 PM

      હા…હા…હા…

      એમ? મેં શીખવાડ્યું? સારું, તો કાલે દક્ષિણા(ફી) આપી જજો..😉

      • August 9, 2011 at 6:23 PM

        ઓયે શરમ કર શરમ નટખટ!….જે મોહબ્બતની કેમેસ્ટ્રી ‘રીડસેતુ’થી શીખવાડે છે એમની પાસે થીજ ‘ફી’ લેવાની?

        આને ‘ફી’મેલ કહેવાય, બાળક!😉

  3. August 9, 2011 at 6:08 PM

    વાહ….
    na2b4o7 (ગોતો….ગુજરાતી નામ ગોતો )

  4. Hiral
    August 11, 2011 at 7:54 PM

    LOL, same reply as Lataji’s..But I will not give fees too🙂

  5. babu patel
    August 25, 2011 at 8:28 PM

    good jock dear

  6. September 13, 2011 at 6:26 PM

    that was too good… really! I shared it with my 9th grader son and now he is ga ga …over it.:)

  7. September 15, 2011 at 10:47 AM

    મારે હજુ Chemistry માં કેટી બાકી છે હહાહાહાહ

  8. September 23, 2011 at 12:49 AM

    very nice

  9. kishor
    October 27, 2011 at 10:12 PM

    sohambhai mare blog ma reg. karavavu chhe

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: