આજની નવી જોક

નમસ્તે મિત્રો, કેમ છો?

ઘણાં સમય પછી (લગભગ ૩૫ દિવસ બાદ) બ્લોગ ઉપર આવવાની તિવ્ર ઇચ્છા થઇ ગઇ. જોકે ઇચ્છા તો કાયમ હોય જ છે પણ જોબ…જોબ…જોબ… જોકે ઇચ્છા તો ઘણી બધી છે- જેમ કે આ મૂંગી સરકારની લાચારી(કે મૂર્ખામી???) ઉપર હસવાની, અફઝલ ગુરુ અને કસાબને જે રીતે રખાય છે એટલી સારી રીતે કદાચ આપણે પણ નહી રહેતા હોઇએ! અફઝલ ગુરુને આટલા લાંબા સમય સુધી જીવાડ્યો એનું જ આ પરિણામ કે આ દિલ્હી ઉપર હુમલો થયો અને નિર્દોષો મર્યા ગયા. પણ શું થાય? મારા તમારા જેવા લોકો બ્લોગ ઉપર પોતાના મનનો ઉભરો ઠાલવે, અણ્ણાજી જેવા ઉપવાસ કરે, લાખો લોકો એમને સાથ-સહકાર આપે, બાકી દેશને ચલાવનારા જ જ્યારે……

જવા દો એ બધી વાત, જોક માણવો છે ને? બોંબ બ્લાસ્ટને Related જ માણીએ તો ?

તો લો ત્યારે…

*          *          *

નેતાઃ સરકાર તરફથી જે લોકો બોંમ્બ બ્લાસ્ટમાં Injured છે એમને 2 Lacs અને જે લોકો મ્રુત્યુ પામ્યા છે એમને 5 Lacs આપવામાં આવશે.

સરદારજીઃ મારો ભાઇ પહેલા Injured હતો અને પછી મ્રુત્યુ પામ્યો એટલે મને 7 Lacs મળવા જોઇએ…! 🙂

અને છેલ્લે છેલ્લે…

મમ્મીને આવવા દો, પછી બધાને જોઇ લઇશ…
.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

-રાહુલ ગાંધી 😀

.
.
(જોકે હવે તો આવી ગયા છે. કાશ સાસુમા જેટલી થોડી ઘણી પણ હિંમત હોત.!)
.
.
લેટેસ્ટ ન્યુઝ- રોકેટ હુમલાઓથી ધણધણી ઉઠ્યું કાબુલ, US દુતાવાસ બહાર છ બ્લાસ્ટ

Advertisements
 1. સપ્ટેમ્બર 13, 2011 પર 5:40 પી એમ(PM)

  ઘણા લાંબા સમય બાદ જોક લાવ્યા પણ ઘણી મજા આવી. 🙂

 2. સપ્ટેમ્બર 13, 2011 પર 6:09 પી એમ(PM)

  saras joke, sohambhai
  Pravin shah

 3. સપ્ટેમ્બર 14, 2011 પર 7:56 એ એમ (AM)

  શોહમ ભાઈ બને માં મજા આવી હો મોજ આવે છે. આ બ્લોગ માં હું નવો નિશાળિયો છું. કઈ લખવા માં ભૂલ થાય તો માફ કરી દેજો ….

 4. સપ્ટેમ્બર 14, 2011 પર 11:52 એ એમ (AM)

  nice jokes…..brother

 5. સપ્ટેમ્બર 14, 2011 પર 6:34 પી એમ(PM)

  સોહમભાઈ જોરદાર જોકસ માણવાની મજા આવી . સોહમભાઈ બ્લોગ ઉપર આવવાની તિવ્ર ઇચ્છા હોય જ પણ આપ બીજે ક્યાંક અને બીજા વાતાવરણમાં વ્યસ્ત થઇ જવાથી બ્લોગરોને નવા અવનવા જોક્સ માણવા મળતા નથી . 🙂

 6. સપ્ટેમ્બર 14, 2011 પર 11:01 પી એમ(PM)

  સરસ જોક્સ છે.

  મજા પડે છે, લખતા જ રહેશોજી

 7. સપ્ટેમ્બર 16, 2011 પર 1:11 એ એમ (AM)

  નટખટ લાલજી સોહમ

  બેટીગમાં મોડા આવીને ફરી ચોગ્ગા છક્કાની રમત જમાવી

  ખુબ સરસ.

  • સપ્ટેમ્બર 16, 2011 પર 11:01 એ એમ (AM)

   🙂 એ આવો આવો કાકા…વેલકમ…

   એ તો તમારી નજર એવી છે કે તમને સિક્સર દેખાઇ…. નજરીયેં કી બાત હૈ…. 😉

 8. Patel manthan
  માર્ચ 4, 2012 પર 1:42 પી એમ(PM)

  Khub maja av

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: