બાપુ- Once Again…!

બાપુ(ડોક્ટરને): તમે મારો દારૂ છોડાવી શકો?

ડોક્ટરઃ હા, ૧૦૦%

બાપુઃ તો રાજકોટ પોલિસ-સ્ટેશનમાં આપણી ૪૦ બોટલ જપ્ત થઇ છે, જરાક છોડાવી દ્યો ને. :) 

===============================================================

એક ડાન્સ પાર્ટીમાં બાપુએ એક છોકરીને પુછ્યું, "શું આપ ડાન્સ કરવાની ઇચ્છા ધરાવો છો?"

છોકરી(ખુશ થતાં): હા

બાપુ: તો ડાન્સ કરવા જાઓ ત્યારે તમારી ખુરશી મને દેતા જાજો... :D

===============================================================

પટેલ અને બાપુની ગાડીનો એક્સિડેન્ટ થયો.

પટેલઃ મેં હેડ-લાઇટ બતાવીને તને સાઇડમાં જાવાનું તો કીધું'તુ...

બાપુઃ નવરીના, મેં વાઇપર ચાલુ કરીને ના તો પાડી'તી :lol:
Advertisements
 1. RON
  સપ્ટેમ્બર 26, 2011 પર 11:53 એ એમ (AM)

  ભાઈ સોહમભાઈ

  મઝો મઝો કરવી દીધો બાપલીયા…..

 2. સપ્ટેમ્બર 26, 2011 પર 1:43 પી એમ(PM)

  બાપુએ બધાના ભુક્કા બોલાવી દીધા… 🙂 🙂 🙂

 3. સપ્ટેમ્બર 26, 2011 પર 3:20 પી એમ(PM)

  સોહમભાઈ,

  સહજ અને સરળ વ્યંગ બાપુ નું પસંદ આવ્યું.

  અભિનંદન !

 4. સપ્ટેમ્બર 26, 2011 પર 8:31 પી એમ(PM)

  એક્સિડન્ટવાળો જોક બહુ જ સરસ.
  પ્રવીણ શાહ

 5. સપ્ટેમ્બર 26, 2011 પર 9:42 પી એમ(PM)

  🙂 🙂 🙂

 6. સપ્ટેમ્બર 27, 2011 પર 2:05 એ એમ (AM)

  haa…haa…..haa

 7. Ameeta
  સપ્ટેમ્બર 27, 2011 પર 4:55 એ એમ (AM)

  haha……good one!!

 8. Keyur
  સપ્ટેમ્બર 27, 2011 પર 9:40 એ એમ (AM)

  મારી પાસે
  .
  .
  .

  ફેસબુક છે,
  .
  .
  ઓરકુટ છે,
  .
  .
  ટ્વીટર છે,
  .
  .
  જી-મેઇલ છે,
  .
  .
  ગુગલ + છે,
  .
  .
  તારી પાસે સુ છે ?
  .
  .
  .
  સ્માર્ટ જવાબ ;- મારી પાસે નોકરી છે.

 9. સપ્ટેમ્બર 27, 2011 પર 10:56 એ એમ (AM)

  Good Jokes…..

 10. સપ્ટેમ્બર 27, 2011 પર 5:23 પી એમ(PM)

  મજો કરાઈ દીધો ભાઈલા…. 🙂 અને ❤ મારા તરફથી….

 11. KK
  સપ્ટેમ્બર 27, 2011 પર 6:47 પી એમ(PM)

  એક વાર કોઈ કંપની નો ૫૦+ વર્ષ ઉંમર નો મેનેજર ઈરાની હોટેલ માં ચાઈ પીવા ગયો.
  ટાઇમ પાસ કરવા એને એક જુવાન વેઈટર ની મજાક કરવાનું સુઝ્યું.
  વેઈટર ને બોલાવી એને પૂછ્યું: કેટલો પગાર છે તારો?
  વેઈટર: સાહેબ, મહિના ના ૬૦૦ રૂપિયા.

  (દીવાર ના અમિતાભ ની અદા માં આવી જઈ મેનેજર બોલે છે)

  મેનેજર: ખબર છે, તારા જેટલી ઉંમરએ હું મહિના ના ૨૦,૦૦૦ રૂપિયા કમાતો હતો. આજે મારી મોટી એ.સી. ઓફીસ છે, લાખ રૂપિયા પગાર છે, મારી નીચે કામ કરનારા ૨૦૦ માણસો છે. તારી પાસે શું છે? શું છે તારી પાસે?
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  .

  વેઈટર: સાહેબ, મારી પાસે બહુ કામ છે.

 12. chandravadan
  સપ્ટેમ્બર 28, 2011 પર 8:24 એ એમ (AM)

  BAPU and DOCTOR Walu Gamyu.
  Ha Ha pan Thayu !
  Etale Joke Gamyo, Ho !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Have Chandapukar Par AvshoNe ???

 13. ઓક્ટોબર 6, 2011 પર 10:37 એ એમ (AM)

  બાપુ એટ્લે બાપુ…………

 14. h.k.joshi
  ઓક્ટોબર 7, 2011 પર 5:07 પી એમ(PM)

  bapu to bapu 6 …………ho

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: