મુખ્ય પૃષ્ઠ > આજની નવી જોક > પતિ-પત્ની જોક

પતિ-પત્ની જોક

પત્નીઃ તમે રાત્રે મારી તરફ મોઢું રાખીને ઉંધ્યા કરો. મને રાત્રે બીક લાગે છે.

પતિઃ પણ પછી આખી રાત મને બીક લાગ્યા કરે એનું શું? 😀

Advertisements
 1. ઓક્ટોબર 21, 2011 પર 3:01 પી એમ(PM)

  હ્મ્મ્મ્મ્મ્મ્મ્મ્મ કોનાથી પછી ડર લાગે છે ભઈલા? સરસ વ્યંગ !

 2. ઓક્ટોબર 22, 2011 પર 9:21 પી એમ(PM)

  વાહ સાહેબ

  આ વાંચ્યુ ત્યારથી મને તો બીક લાગે છે ભાઈ….!

 3. ઓક્ટોબર 25, 2011 પર 10:58 એ એમ (AM)

  આદરણીય શ્રી

  આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.

  નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી

  દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા

 4. chandravadan
  નવેમ્બર 6, 2011 પર 12:11 એ એમ (AM)

  સોહમભાઈ,

  આવ્યો પાછો હું ….

  આવા પત્ની-પતિ સંવાદ બાદ થોડું હાસ્ય.

  હા…હા હા….

  અને પછી….

  પત્નીઃ તમોને મારી બીક લાગે છે એથી મને ખુશી છે !

  પતિઃ બસ, તમે ખુશ કરવા મારા આગળના બધા જ પ્રયાસો બાદ આ પહેલીવાર સફળતા મળી.

  હવે ફરી હસવાની ઘડી !

  તો, હસો !

  કેમ તમે હસતા નથી ?

  >>>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY (chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Shoham,
  Hope to see you on Chandrapukar !

 5. નવેમ્બર 11, 2011 પર 10:47 એ એમ (AM)

  Chalo Juni Comment Dekhati Nathi.
  But liked the Joke !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

 6. નવેમ્બર 17, 2011 પર 11:47 એ એમ (AM)

  અતિશય ત્રાફીક જામ વચ્ચે એક દંપતિ મોટર મા બેઠું બેઠું ક્યારે મોટર આગળ ચાલે એની વાટ જોતું ઉભું હતું. બેન ઉંઘી ગયા હતા.
  બે ત્રણ કલાક નીક્ળી ગયા.ત્યાં એક પોલિસ આવ્યો “સાહેબ, આગળ એક્સિડન્ટ થયો છે જરા વાર લાગશે .ક્યાં જવું ?”
  “સાસરે. દામનગર”
  હવાલ્દાર કહે ” ઍમ ! હું ય એકવાર ગયેલો વર્શો પહેલા. એક છોકરી જોવા.બહુ કદરુપી હતી. મેં તો જોતા વેંત નાપાડી દીધી દીધી’તીઃ”.
  ત્યાં બેન ઉઠ્યા ” શું વાત કરતા;તા પોલિસ જોડે ?” ‘
  “કાંઇ નહી “ઈ એમ કહોતો હતો કે તે તને પહેલા જોઈ છે”

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: