મુખ્ય પૃષ્ઠ > મારી અંગત ડાયરી > દેવઆનંદ અને દિવ્યભાસ્કર

દેવઆનંદ અને દિવ્યભાસ્કર

રોજની જેમ આજે પણ ઓનલાઇન દિવ્યભાસ્કર સમાચાર વાંચવા બેઠો. કોઇ પણ લિન્ક પર ક્લિક કરતાં વધારાની Set કરેલી વેબસાઇટ New Tab માં Autometic ખુલી જાય એ બહુ કંટાળો આવે. હશે ભાઇ, કમાવવું કોને ન હોય? 🙂  વળી ઘરે આ ન્યુઝ-પેપર મમ્મી-પપ્પા કે વડીલ બાજુમાં બેઠું હોય ત્યારે તો ભૂલથી પણ ખોલાય નહીં (નહીંતર તો આપણાં સંસ્કારની કિંમત થઇ જાય.! ;)) અને કોમેન્ટ્સની તો વાત જ જવા દો…

ક્યારેક E-Paper પણ વાંચી લઉં… પણ આજે તો ગજબ થઇ ગયો… આજનાં પેપરમાં બીજા પાને (આમ તો પાના નંબર-૧૮, પણ મને અને મારા જેવા કેટલાય લોકોને પેપર ઉંધું વાંચવાની ટેવ હોય છે. સૌથી પહેલા પહેલું પાનું અને પછી પાછળથી વાંચવાનું ચાલુ કરવાનું… :D) લખેલું હતું કે દેવઆનંદ સાહેબનું મ્રુત્યુ 15 December નાં રોજ થયેલું છે. 

હવે ભાઇ 15 December 2010 ? કે 2011 ? કેમ કે 2010નાં સમાચાર આજે આવે એ તો શક્ય જ નથી અને 2011 તો હજી આવી નથી!

રોજ દિવ્યભાસ્કર વાંચુ છુ તો એના જેવી જ એક ટેવ અહીં ટપકાવી દઉં:-

Related Article: 

આવી જ દિવ્યભાસ્કરની એક ભૂલ શ્રી ગોવિંદકાકાનાં બ્લોગ પર…   😀

Advertisements
 1. ડિસેમ્બર 10, 2011 પર 7:00 પી એમ(PM)

  વાહ ભાઈ વાહ જોરદાર ભૂલ શોધી લાવ્યા . વાચકોને વાંચવામાં આવું ઘણુંબધું ખબર જ પડતી નથી કે ધ્યાનમાં આવતું નથી પણ તમે ઘણી ચીવટપૂર્વક વાંચતા હોય તેમ લાગે છે .

 2. ડિસેમ્બર 11, 2011 પર 7:21 પી એમ(PM)

  sachi vat kahi .

 3. ડિસેમ્બર 12, 2011 પર 11:24 એ એમ (AM)

  શ્રી સોહમભાઈ,
  ખરી વાત દિવ્ય ભાસ્કર નામ જ ખોટું રાખ્યું છે.
  દિવ્ય ક્યા નથી અને ભાસ્કર મહારાજ (સૂર્યદેવ) જેવો પ્રકાશ પણ નથી.
  વાસનાનું વમળ અને ભૂલોનો ભડાર છે.

 4. ડિસેમ્બર 12, 2011 પર 7:23 પી એમ(PM)

  છાપાવાળા ને મસાલો જોઈએ પછી કદાચ તેના વિષે લખી નાખ્યું હોઈ તો પણ વગર વિચારીયે તે છાપવાના જ…!! કોઈ સ્ટાન્ડર્ડ ક્યાં છે ?

 5. ડિસેમ્બર 17, 2011 પર 8:24 પી એમ(PM)

  છાપામાં ઘણી વાર, સાવ નાની બાબતને મહત્વ આપી, તેને ખોટેખોટું
  મોટું સ્વરૂપ આપી દેતા હોય છે. આપે સારી ભૂલ શોધી કાઢી !
  પ્રવીણ શાહ

 6. ડિસેમ્બર 23, 2011 પર 7:03 પી એમ(PM)

  મેં તો આ ગુજરાતી ડેબને’ર વાંચવાનું જ બંધ કરી દીધું છે….

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: