મુખ્ય પૃષ્ઠ > મારી અંગત ડાયરી > મોજ્જા હી મોજ્જા…

મોજ્જા હી મોજ્જા…

વહાલા મિત્રો,

નમસ્કાર…

ઘણાં-ખરાં કારણોસર (આમ તો એક જ ;)) હવે બ્લોગ પર નિયમિત આવી શકાતુ નથી. હા, ગાંધીનગર વારે ઘડીએ કારણે દોડી જવાય છે. એ પણ વગર કારણે… 😛 અરે મોદી સાહેબ (Chief Minister) રહે છે એટલે નહીં, પણ એમનાથી પણ મોટા “મેડમ” ઉર્ફે તમારી “ભાભી” (Home Minister) ત્યાંનાં છે. એટલા માટે…અત્યારે તો બહારનું જમીએ છીએ પણ એમના હાથનાં રોટલા ખાવા હશે તો એમને મોદીજી કરતાં પણ મોટાં કરવા પડશે ને? (ગુજરાતની ચિંતા કરવા કરતા પહેલા ઘરની ચિંતા કરવી સારી. ;)) પહેલા જેમ સ્કૂલમાંથી “ગુલ્લી” મારતા હતા એ ટેવ ફરી તાજી થઇ ગઇ છે માત્ર ફેર એટલો કે સ્કૂલમાં બીજે દિવસે હાથમાં ફૂટપટ્ટી પડે એટલે સાન ઠેકાણે આવે અને અહિંયા મહિને પગાર કપાય એટલે.! 🙂 અને આમ પણ અમદાવાદમાં આપણે રહેનાર એકલા, કોઇ રોકનાર નહીં, ટોકનાર નહીં, એટલે મોજ્જા હી મોજ્જા…

કદાચ ૩ મહિના પહેલા શ્રી અતુલભાઇના બ્લોગ પર થયેલી આ કોમેન્ટ વાંચી હશે તો ખબર હશે કે હવેથી આ “નટખટ” ને બાઇક ચલાવતા ચલાવતા બાજુમાંથી પસાર થતી પેપ/સ્કૂટી/એક્ટિવા સામે જોવાની “મનાઇ” છે… 😀

બસ, આજે આટલું જ… નવા અપડેટ્સ સાથે મળીએ થોડાંક સમય પછી…

જોકે હવેથી નટખટવેડાં વધારે પ્રમાણમાં નહીં કરી શકાય 😦 😛

Advertisements
 1. ડિસેમ્બર 11, 2011 પર 8:00 એ એમ (AM)

  Sohambhai, best wishes for you marriage.
  kyare marriage karo chho ?
  pravin shah

 2. ડિસેમ્બર 13, 2011 પર 4:58 પી એમ(PM)

  હા ભાઈ લક્કડીયા લાડુ ખાઈને પસ્તાવું વધારે સારું 🙂
  કરો કંકુના – અને ઈ તો અમે ના પાડીએ તો યે કાઈ અમારા રોક્યા થોડા રોકાવાના છો ? 🙂
  અમે ય કોઈનું નોતા માન્યા – લ્યો ત્યારે હવે ભર્યા ભોગવો 🙂

 3. ફેબ્રુવારી 22, 2012 પર 11:13 એ એમ (AM)

  સોહમ ભાઇ આવતા રહો અમારી મહેફિલ મા …….તો કઇક મજા આવતી રહે …..

 4. Prempriya
  ઓગસ્ટ 10, 2012 પર 8:02 પી એમ(PM)

  good sohambhai….. congratz…..

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: