Home
> આજની નવી જોક > મોદીજી અને મનમોહનસિંહ
મોદીજી અને મનમોહનસિંહ
નરેન્દ્ર મોદી(મનમોહનસિંહને)– આટલા બધા પૈસા ખવાઇ ગયા અને તમે કેમ કશું બોલ્યા નહીં?
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
મનમોહનસિંહ– મારી મમ્મીએ મને ખાતા ખાતા બોલવાની ના પાડી છે. 😀
Categories:આજની નવી જોક
Tags: આજની નવી જોક, ગમ્મત, જોક્સ, મજાક, મસ્તી, રમુજ, jokes
Leave a Reply Cancel reply
નવા લેખો
ખાંખાખોળા
વિભાગો
- આજની નવી જોક (108)
- જોરદાર રમુજી શેર-શાયરીઓઃ (19)
- ડો. જગદીશ ત્રિવેદીની કોમેડી (7)
- ડો.શરદ ઠાકરની નવલિકાઓ (82)
- તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (9)
- નવું-નવું (2)
- મારા બ્લોગ વિશે આપનો અભિપ્રાય (1)
- મારી અંગત ડાયરી (22)
- મારી નવલિકાઓ (8)
- વૈદિક ગણિત – 1 (1)
- હનુમાન દાદા (3)
- હવામાન વિશેની આગાહી (1)
મિત્રો, આપના સવારની શરુઆત હાસ્યમય થાય એ હેતુથી અહિં રોજ સવારે નવો જોક મુકાય છે.જેની આપને જાણ હશે/કરી લેશો.અને હા, એક ખાસ અગત્યની સુચના કે અહિં મુકાતા જોક્સ મારી જાતે જ ટાઇપ કરેલા હશે.કોઇ ન્યુઝ-પેપર કે અન્ય કોઇ સાઇટ/બ્લોગમાંથી કોપી કરેલા નહિં હોય અને સાથે-સાથે એકદમ નવા જોક્સ મળે એવો પ્રયત્ન રહેશે.પણ કદાચ અમુક જોક્સ આપે વાંચેલા/સાંભળેલા હોય એવું બને.પણ દરેક વાચકને એ જોક્સ ખબર ના પણ હોય.અને હા, આ બધા જોક્સ મે ક્યાંક વાંચેલા/સાંભળેલા હશે.હુ માત્ર ને માત્ર સંયોજક જ છુ.મારા બનાવેલા જોક્સ નથી.
![]() ![]() ![]() ![]() ![]() |
RSS FEED
મહિના પ્રમાણે લેખ
- Nov 2019 (1)
- Apr 2013 (1)
- Feb 2013 (1)
- Jan 2013 (1)
- Jul 2012 (2)
- Apr 2012 (2)
- Feb 2012 (1)
- Jan 2012 (1)
- Dec 2011 (2)
- Oct 2011 (3)
- Sep 2011 (3)
- Aug 2011 (2)
- Jul 2011 (4)
- Jun 2011 (3)
- May 2011 (8)
- Apr 2011 (3)
- Mar 2011 (12)
- Feb 2011 (8)
- Jan 2011 (23)
- Dec 2010 (19)
- Nov 2010 (7)
- Oct 2010 (32)
- Sep 2010 (8)
- Jul 2010 (4)
- Jun 2010 (7)
- May 2010 (99)
નક્કામી કોમેન્ટ્સ
વધારે વંચાતી પોસ્ટ
soham.wordpress.com |
70/100 |
કેટલા લોકો અત્યારે આ બ્લોગ જોઇ રહ્યા છે?
લેખક
નટખટ સોહમ રાવલ
કેલેન્ડર
ઉડતા વાદળાઓ
ગમી ગયેલી બ્લોગર મિત્રોની પોસ્ટ્સ…
વ્હાલા મિત્રો,
આપ સૌના આગમનના લીધે તો આ બ્લોગ ચાલે છે."મારી નવલિકાઓ" મારી જાતે જ લખેલી છે અને "શેર-શાયરીઓ" પણ મારી જાતે જ ટાઇપ કરીને અહિં પોસ્ટ કરેલી છે.બાકીના લેખોનાં નીચે જે-તે લેખકોનાં નામ લખેલા છે.અને લિન્ક પણ આપી છે.છતાં પણ ક્યાંય નામ લખવાનું રહી ગયુ હોય તો સત્વરે જાણ કરવા વિનંતિ.તરત સુધારે થશે.આભાર...
nice.
Thanks Ashokbhai… Welcome…
MANMOHAN & MODI Samvaad is Nice !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting you to my Blog…See you soon !
Thank you sir…
મમ્મીનો આજ્ઞાંકિત દીકરો !
વાહ, મનમોહન વાહ! તું અમ મનભાવન હળાહળ !!!
વાહ સુરેશદાદા,
આવો…આવો…
પહેલા મમ્મીનો અને અત્યારે મેડમનો આજ્ઞાંકિત છે.!
ભાઈ શ્રી નટખટ સોહમભાઈ,
ખરી વાત ખાતી વખતે ના બોલાય..
ઘણા સમયે પધાર્યા પણ જોરદાર ઝાટકો લાવ્યા…..વાહ..વાહ
શ્રી ગોવિંદકાકા,
પધારો…પધારો…
આપની કોમેન્ટ જોઇ આનંદ થયો. ધન્યવાદ…
મનમોહનસિંહના જવાબના એક જ વાક્યમાં કેટલું બધું કહી દીધું ! વાહ, બહુ જ સરસ.
પ્રવીણ શાહ
🙂
ક્યા બ્બાઆઆઆત !!!!
sabarkantha no sinh trad nakhto thai gayo
🙂