કંઇક મારા વિશે..

જય ગુરુ દત્ત”

આમ જો કહેવા હું બેસું તો યુગો વીતી જશે,

આમ જો તું સાંભળે તો એક ક્ષણની વાત છે.

-ભગવતીકુમાર શર્મા

નયનને વહેતા મુકી ચાલ્યા ગયા તમે,
કાળજાને વેણથી કોતરી ચાલ્યા ગયા તમે,
મળવા તમને કેટલો બધો હતો હુ “તત્પર”
ને મારી સામે બીજાને મળી ચાલ્યા ગયા તમે…

આમ ખોટા રિસામણા ના કરો “નટખટ”
પ્રેમમાં તો ચાલ્યા કરે થોડી ઘણી “ખટપટ”

સોહમ રાવલ(તત્પર)

કંઇક મારા વિશેઃ

નામઃ સોહમ રાવલ.

ગામઃ મોડાસા.

મુળવતનઃ લખતર(સુરેન્દ્રનગર જીલ્લો).

અભ્યાસઃ B.E. (Computer Engineer)

જોબ: એક પ્રાઇવેટ કંપનીમાં.

મારો મોબાઇલ નંબર- (+91) 9275158797

મારુ ઇ-મેઇલ I.D.-sohamnraval@yahoo.com

આપ મને ORKUT  અને ફેસબુક પર પણ મળી શકો છોઃ

શોખઃ નેટ પર સર્ફિંગ કરવું,

પત્તા,ચેસ,ફૂટબોલ રમવું

નવા મિત્રો બનાવવા.

પિતાશ્રીનું નામઃ નિલેશભાઇ(નોકરી- ટેલીફોન ઓફિસ).

માતાશ્રીનું નામઃ ગીરાબહેન(હાઉસ-વાઇફ).

ભાઇનું નામઃ હાર્દ(ધોરણ-૧૦માં અભ્યાસ ચાલુ).

મારી ખૂબીઓઃ

1.)હું પત્તાના અવનવા જાદુ કરી શકું છું.(અત્યારે લગભગ ૨૮ જેટલા જાદુ આવડે છે)

2.)હું મારા બંને કાન એક સાથે તથા વારા-ફરથી હલાવી શકું છું.

3.)મને શ્વાન(તમારી ભાષામાં કુતરા) પ્રત્યે અદભૂત પ્રેમ છે.

4.)મને જાત-જાતનાં પ્રાણીઓ અને પક્ષીઓનાં અવાજ કાઢતા આવડે છે…જેમ કે,બિલાડી,

શ્વાન(કુતરા),મોર,વાંદરાં,ગધેડું,ચિબરી,નાનું છોકરું રોતુ હોય,પોલિસની સાયરન વગેરે વગેરે…

મને કોણ નથી ગમતું?

1.)જે લોકો તેમના માતા-પિતાને માન નથી આપતા.

2.)જે લોકો ખોટું બોલે છે,ગદ્દારી કરે છે અને પ્રમાણિક નથી.

હવે થોડુક મારા અભ્યાસ વિશે વિસ્તારમાં:

1.)મારે ધોરણ-૧૦માં આવેલ ટકા-81.57%

2.)મારે ધોરણ-૧૨માં આવેલ ટકા-84.09%

3.)મારે એન્જીનીયરીંગમાં આવેલ ટકા-70%

ગુજરાતીમા ટાઇપ કરવા અહિં ક્લિક કરોઃ-1

અથવા

ગુજરાતીમા ટાઇપ કરવા અહિં ક્લિક કરોઃ-2

“ભારત માતા કી જય…”

      

  1. Falguni Joshi
    May 7, 2010 at 11:50 AM

    I am Surprised!
    It’s time to think when a Engineering student turned a writer/bloger with gujarati stories. Who inspired you?
    but i have to say nice to see that you like to read.
    keep it up!

    • May 7, 2010 at 5:55 PM

      હા,દુનિયામાં એવું કયું કામ છે જે એક એન્જિનીયર ના કરી શકે???

      તમારી એક વાત બરાબર કે ક્યાં એન્જિનીયર ક્યાં એક લેખક…. અને એક થોડું અજુગતું લાગે પણ આ જ વાસ્તવિકતા છે.

      અમારા ઘરમાં બધાને વાંચવાનો શોખ છે.એટલે આ વાર્તાઓ વાંચવાની અને લખવાની ટેવ મને વારસામાં મળી છે.

      કોમેન્ટ આપવા બદલ આપનો આભાર….

  2. bhargav
    May 10, 2010 at 6:50 PM

    great man .keep it up…

    • May 10, 2010 at 6:58 PM

      તમારા જેવા વાંચવાવાળા રોજ મળે તો અમને બહુ જ આનંદ થાય.આપનો આભાર ભાર્ગવભાઇ…

  3. May 12, 2010 at 8:58 PM

    સોહમભાઇ,
    ઉત્તમ અને ઉમદા અભીગમ.. સરસ કાર્ય…
    આપનો બ્લોગ ખુબ જ સુંદર બન્યો છે.
    અભીનંદન….

    • May 15, 2010 at 2:37 AM

      પ્રતિભાવ બદલ આપનો આભાર ગોવિંદભાઇ,
      જરુર પડયે મદદ કરતા રહેજો…

      જય માતાજી…

  4. malti
    May 14, 2010 at 3:18 PM

    Hi…..I am sapna’s friend….I like ur blog really…modasa na engineer no blog vanchine ati aanand thayo….I want to create such blog as u did but sapna is not ready to make it for me,so will u please??????????

    • May 15, 2010 at 2:47 AM

      હા માલતિબહેન,
      બ્લોગ બનાવવા માટે તમારે http://www.gu.wordpress.com ની મુલાકાત લેવી પડશે.ત્યાથી તમને જરુરી સુચનો મળી રહેશે.
      અને હા,૨૦૦૬-૨૦૧૦ ની આપણી બેચમાં આ પહેલો બ્લોગ બન્યો છે જે મારા થકી બન્યો છે એટલે તમને આનંદ થાય એ સ્વાભાવિક છે…

      પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર…

      “જય માતાજી…”

  5. Ronak prajapati
    May 22, 2010 at 10:14 AM

    Nice blog yaar

    • May 24, 2010 at 1:51 AM

      પ્રતિભાવ બદલ આભાર રોનક્ભાઇ…છાશવારે બ્લોગ્ની મુલાકાત લેતા રહેજો…

  6. Jun 4, 2010 at 10:31 PM

    આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

    આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

    • Jun 5, 2010 at 10:45 AM

      મારા બ્લોગને ગુજરાતીનેટજગત ગ્રુપમાં જોડવા બદલ આપનો ખુબ-ખુબ આભાર રુપેનભાઇ…
      મે આપના બ્લોગની પણ મુલાકાત લીધી…મજા આવી ગઇ હો…અને આપની પાસે સંગ્રહ પણ ખુબ સારો અને સરસ છે.

  7. Jun 5, 2010 at 12:36 PM

    ગુજરાતી બ્લૉગવિશ્વમાં હાર્દિક સ્વાગત…!

    • Jun 5, 2010 at 6:01 PM

      અરે આપે મારા જેવા નાના બ્લોગને આપે ગુજરાતી બ્લૉગવિશ્વમાં સમાવેશ કર્યો એ બદલ આપનો આભાર વિનયભાઇ…અને રહી વાત તારક મહેતાના પોસ્ટમાં રહેલા જોડણીની ભુલની તો મને ક્યાંય ભુલ નથી દેખાતી.અને ઇન્ટરનેટ પર ખુલે-ખાંચરેથી તપાસ કરીને મે એ લેખ લીધો છે જેથી કોમેડી-રસીકો વાંચી શકે.

  8. Jun 6, 2010 at 9:17 AM

    Very Good Blog Keep this spirit up …….

  9. RADHIKA
    Jun 7, 2010 at 10:03 PM

    soham ji aapno blog nu prtahm panu vaanchyu ne aapni saras jaankari mali
    pata ramva chess ramvi ne nava nava mitro banvva e aapna baaney ni suruchi sarkhi j che
    aap na sahitya ma dubki marva samay joishe je hun chokaas falvish ne tyare vadhu abhiprya aapish

    bharat mata ki jai

    • Jun 7, 2010 at 10:12 PM

      આપનો આભાર રાધીકાજી…

      આપણા વિચારો સરખા છે એ જાણીને આનંદ થયો.તમતમારે શાંતિથી મારો બ્લોગ વાચજો.

  10. ચિતન પટેલ ત્રણ પાનાની રમત
    Jun 8, 2010 at 12:37 PM

    હુ તમારા બ્લોગ રોજે વાચુ છુ. મારા શોખ તમને મળતા આવે છે.હુ પણ એન્જિનીયરીગ મા જ છુ. મને પ્રેમી શાયરી નો ખુબ જ શોખ છે.મને મોકલતા રહેજો.મને ખુબ ગમશે.

    • Jun 8, 2010 at 8:23 PM

      ચિંતનભાઇ, તમે રોજ મારો બ્લોગ વાંચો છો એ જાણીને આનંદ થયો.રોજ આપ મારા બ્લોગની મુલાકાત લેતા રહેજો.આભાર

  11. Jun 11, 2010 at 5:57 PM

    તમારો બ્લોગ મારા તરફથી જોવાનું ચાલું છે અને તારકમહેતા વાળી કેટેગરી જોઈ મજા આવી ,સીરીયલ પણ ખુબ જ મજાની છે.
    સમય મળે તો ક્યારેક મારા બ્લોગ ગુજરાતીસંસાર પર પધારો .
    એડ્રેસ http://gujaratisansar.wordpress.com/

  12. tarun chaudhary
    Jun 12, 2010 at 10:59 AM

    wah soham bhai mast lakhyu 6e…..

    • Jun 12, 2010 at 11:54 AM

      પ્રતિભાવ બદલ આપનો આભાર તરુણભાઇ…મુલાકાત લેતા રહેજો…

  13. keval Pitroda
    Jun 12, 2010 at 1:15 PM

    congratulations

  14. Brijj
    Jun 12, 2010 at 4:44 PM

    Gujarati writers mate mara manma hamesha ek alagj sthan rahyu hatu. ane jyare tamari lekhan shaily vishe janyu to ek gujrati ni bija gujarati pratye garva ni lagani udbhavi.

  15. alpesh patel france
    Jun 12, 2010 at 6:34 PM

    he u r bast i like u

    • Jun 16, 2010 at 11:02 PM

      છેક ફ્રાન્સથી મુલાકાત લેવા બદલ આપનો આભાર…
      આભાર આપનો…
      મુલાકાત લેતા રહેજો.
      -સોહમ રાવલ

  16. Trushti
    Jun 13, 2010 at 11:43 PM

    I like your blog and its impressive…………….
    Keep it up…………..

    • Jun 16, 2010 at 11:00 PM

      આભાર જી આપનો…

      • જલ્પા
        Aug 19, 2010 at 5:48 PM

        bahuj saras blog banayo chhe sohambhai tame to..
        khubaj saras…
        introduction pan bahuj fine aalyu tame to tamaru..
        bhagwan ne a j prathna k tame jindgina darek rasta pa hamesha safad thao ane tamara parents nu nam roshan karo..
        best luck for ur great lyf….

        • Aug 20, 2010 at 8:26 AM

          આભાર જામનગરની જલ્પાબહેન…
          સમય મળતા પધારજો અને મને મોટીવેટ કરતા રહેજો…

  17. kokilashukla
    Jun 17, 2010 at 12:11 PM

    very good
    keep it up.

    • Jun 17, 2010 at 12:41 PM

      મુલાકાત લેવા બદલ આભાર કોકીલાબહેન તમારો….
      અને વારે ઘડીએ મુલાકાત લેવા વિનંતિ…

  18. Jun 18, 2010 at 5:38 AM

    good,
    bani sake to blog no colour change karo akho bhu j dukhe chhe.
    ple
    black na rakho. ne blog thim pan change karo to ga *
    http://zankar09.wordpress.com/
    http://shil1410.blogspot.com/

    mse..
    jo ke tamri marji..
    shilpa

    • Jun 18, 2010 at 10:12 AM

      હા શિલ્પાબહેન…થોડા સમયે ચેન્જ કરી દઇશ…
      મે તમારા બ્લોગની પણ મુલાકાત લીધી…આપ પોતે પણ સરસ કવિતાઓ લખો છો…

  19. vijay Shah
    Jun 19, 2010 at 7:02 PM

    gujarati blogjagatmaa aapano aavakaar.
    mane pan tamaari jemaj juthhu bolata loko par bhare chiDha Che.
    http://www.vijayshah.wordpress.com par padhaarasho tevI apexa

    • Jun 22, 2010 at 3:17 PM

      વિજયભાઇ, આવકાર બદલ આભાર,
      પરંતુ મારો બ્લોગ એ યાદીમા દેખાતો કેમ નથી?

  20. arvind adalja
    Jun 24, 2010 at 10:33 PM

    ભાઈ સોહમ
    આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને આપના બ્લોગની લીંક આપી માટે આભાર ! આપનું બ્લોગ જગતમાં સ્વાગત સાથે આપે આપ એંજીનીયર અને તે પણ કોમ્પ્યુટર ક્ષેત્રના તે આપના બ્લોગની ડીઝાઈન ઉપરથી સમજી શકાય છે. આપને વાર્તાઓ લખવાનો શોખ છે અને મને વાંચવાનો ! અલબત્ત આજે કોઈ વાર્તા વાચી નથી પછી અનુકૂળતાએ ફરી બ્લોગની મુલાકાત લઈશ ત્યારે જરૂરથી વાંચી આપને પ્રતિભાવ જણાવીશ ! આપનો પ્રતિભાવ સ્પામ મેલમાં કેમ ગયેલો તે ચોકસાઈ કરશો ! આવજો ! મળતા રહીશું !
    સ-સ્નેહ
    અરવિંદ

    • Jun 28, 2010 at 8:53 AM

      મારા બ્લોગ પર આવવા બદલ આપનો આભાર અરવિંદભાઇ.

      • prakash soni
        Aug 29, 2012 at 8:37 AM

        મોડાસામાં કોમ્પુટર એન્જીનીઅર ને નોકરી આપનાર પ્રાઇવેટ કંપની છે? હું મોડાસાનો છું પણ આજના એ શહેર નો ટચ નથી..

  21. alkeshpatel (canada)
    Jul 4, 2010 at 2:13 PM

    DEAR SOHAMBHAI
    REALLY I LIKE YOUR BLOG. I HAVE NO ENOUGH WORDS TO DESCRIBE MY JOY TOWARDS YOUR BLOG.HOW CAN I SAY YOU THANKU?

    • Jul 4, 2010 at 6:31 PM

      આપનો આભાર અલ્કેશભાઇ,

      મારા કાકા કેનેડામાં કલગરી ખાતે રહે છે.અને આપની આગળ તો હુ ખુબ નાનો છુ એટલે આપને જે ઠીક લાગે તે કહી દેવાનુ.

      આવજો,જય માતાજી

  22. Jul 7, 2010 at 6:21 PM

    સોહમ ભાઇ આપ નો પરીચય વાંચીયા પછી લાગે છે. કે તમે દરેક કાર્ય મા આગળ ને આગળ જ રેહશો ખુબ ખુબ અભિનંદન

  23. sneh thakkar
    Jul 14, 2010 at 3:09 PM

    hi…soham bhai.
    i m just seraching for GUJARATI NAVALIKA on Google nd i find your blog.your blog is SIMPLY SUPERB.i m a crazy girl of gujarati stories nd your blog satisfy me.I m also computer engineering student….so,I also proud of you.nd so nice of u 2 creat a such type of blog.

    • Jul 14, 2010 at 8:29 PM

      વહાલા સ્નેહબહેન,

      મારા બ્લોગની વિઝિટ મારી, મારા આત્મવિશ્વાસ વધારવા બદલ આપનો ખુબ આભાર.
      મે કોમ્પ્યુટર એન્જીનીયરીંગ આ વર્ષે જ પુરુ કર્યુ છે-મોડાસા એન્જીનીયરીગ કોલેજથી.

      મને નવલિકાઓ વાંચવાનો શોખ પહેલેથી જ ખુબ હતો.હુ ડૉ.શરદ ઠાકર,મહેશ યાજ્ઞિક અને સારા લેખકોના લેખ બહુ વાંચ્યા. પછી મને થયુ કે હુ પણ આવી નવલિકાઓ લખુ તો???

      પછી તો પેન ઉઠાવી,કાગળ લીધો અને આટલે સુધી આવ્યો છુ.

      આપ એન્જીનીયરીગ કોલેજમાં ભણો છો અને આ બાબતે રુચી છે એ જાણીને બહુ આનંદ થયો. કોઇ પણ સબ્જેક્ટમા કંઇ પણ ડીફીકલ્ટી લાગે તો વિના સંકોચે એક ભાઇ માની પુછી લેજો.

      મુલાકાત લેવા બદલ આભાર…

  24. sneh thakkar
    Jul 17, 2010 at 9:52 AM

    hey…thanx a lot for your cooperation….I m student of A.I.T.(Ahmedabad Institute Of Technology.Now I m in 3rd sem.Dr.Sharad Thaker and Mahesh Yagnik are also my favourite writers.I m regular reader of their columns in Divya Bhaskar.I shall surely ask if I have any difficulty in any subject.
    Nice 2 meet you.

    • Jul 17, 2010 at 11:06 AM

      ફરીથી મારા બ્લોગની મુલાકાત લઇ,રસ દાખવી, કોમેન્ટ આપવા બદલ ધન્યવાદ.

      હુ પણ એ બંને મહાન લેખકોના લેખ દિવ્યભાસ્કરમા અચુક વાંચુ જ છુ.

  25. Jul 19, 2010 at 5:27 PM

    સરસ બ્લોગ છે તમારો, ફરી આવું જ પડશે મુલાકાત લેવા…
    ..અને હા કોઈની હાડાબારી લાખ્યા વગર લખેજ રાખજો ટાંટિયા ખેચનારા કેટલાય આવશે ચીન્તા કરવાની નહિ અને હા માણસ પ્રગતિ કરતો હોય ત્યારે ટાંટિયા ખેંચવાની આપણા સમાજમાં કદાચ પ્રથા પડી ગઈ છે.

    • Jul 19, 2010 at 6:08 PM

      આપના પ્રતિભાવનુ હાર્દિક સ્વાગત છે…

      હા વિવેકભાઇ,

      “માણસ પ્રગતિ કરતો હોય ત્યારે ટાંટિયા ખેંચવાની આપણા સમાજમાં કદાચ પ્રથા પડી ગઈ છે.”

      આપના ઉપરના વાક્યમા એકદમ તથ્ય છે.બીજી વાર શુ હુ તો કહુ છુ,રોજે રોજ આવો…
      જ્યારે માણસ પ્રગતિ કરતો હોય ત્યારે લોકોને રીત-સર ઇર્ષા જ આવે છે અને વિચારે છે કે આની જગ્યાએ હુ કેમ નથી??? અરે ભાઇ,,, આના માટે આવડત હોવી જોઇએ અને આવડત એટલે બોલવાની આવડત નહિં…

      ફરીથી એક વાર આભાર…

  26. Jul 20, 2010 at 3:00 PM

    સુંદર બ્લોગ લીલોછમ..આંખને ટાઢક વળે ઉપરાંત પરિચય ખુબ ગમ્યો..ખુબીઓ વાન્ચી મન થઈ જાય સાંભળ્વા..તમારે વિડિઓ પર આપવી જોઈએ…તમારા નામ પરથી મને મારી પંક્તિ યાદ આવી ગઈ.
    હું છું કોણ તેનો અને તે જ હું છું
    હું સોહમની ધૂણી ધખાવી શકું છું
    આપની આ બ્લોગધૂણી ધખતી રહે ત્જ શુભેછ્છા..

    • Jul 20, 2010 at 5:06 PM

      માનનીય દિલિપભાઇ,

      આપનો પ્રતિભાવ આવકાર્ય છે.મારા વિશેની પંક્તિ ખુબ ગમી.મારા નામનો અર્થ જ એમ થાય છે કે જે મારામા છે એ જ હુ છુ.(સમજાયુ???)

      જય માતાજી…

  27. Jul 20, 2010 at 10:00 PM

    સોહમભાઈ,આપની ખૂબીઓ જોરદાર છે.ઓરકુટમાં અને ગુજરાતી બ્લોગજગતમાં મળતા રહીશું.

  28. chandravadan
    Jul 28, 2010 at 6:21 AM

    Soham.
    Jai Shree Krisna !
    1st time to your Blog !
    Nice one !
    Welcome to gujaratiWebjagat !
    DR> CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    It is nice to know you !
    Thanks for your recent visit/comment on Chandrapukar. Please DO revisit !

  29. kaushik patel
    Aug 2, 2010 at 8:46 PM

    Dear Sohamji,

    Your efforts are exellent and worth the salute.Engineers can write,and that to so heart warming…..thanks. I could not read Dr. Sharad Thakkers navlikao ?Please keep it up, God B with U always.

    Thanks again for good reading material.

    kaushik

  30. deep
    Aug 6, 2010 at 10:33 AM

    I am also computer engineer, n you are right engineer can also write.. n why not? 🙂
    Really nice blog, keep it up..

    Regards,
    Deepak Parmar
    http://www.deepakparmar.wordpress.com
    http://www.deepviewfinder.wordpress.com

  31. jalpa
    Aug 21, 2010 at 12:37 PM

    good blog bro..
    well done..
    i lyk it so much..
    god bless u so much…

  32. Sep 14, 2010 at 1:50 PM

    આમ જો કહેવા હું બેસું તો યુગો વીતી જશે;
    આમ જો તું સાંભળે તો એક ક્ષણની વાત છે.

    ભગવતીકુમાર શર્માની રચના છે.

    • Sep 14, 2010 at 9:39 PM

      આભાર વિનયભાઇ નામ જણાવવા બદલ…
      આ તો ઓરકુટમાં ક્યાંક વાંચેલુ અને કોણે લખ્યુ હતું એની જાણકારી નહિં અને શેર સારો લાગ્યો એટલે અહિં લગાવી દીધો હતો.

  33. Sep 14, 2010 at 11:48 PM

    સોહમભાઈ આપનો બ્લોગ સરસ છે…બીજી માહિતી તો ગુગલ ગમે તે ખુણેથી શોધી આપે છે…વળી છાપા, ચોપડીઓમાં બીજું જોઈતું સાહિત્ય મળી રહે છે…પણ આપ પોતાના અનુભવો અને વિચારો વિશે લખો છો એ બહુ સારી વાત છે!

  34. Sep 23, 2010 at 2:39 PM

    nice blog bhai……………..

    “ALL THE BEST”

  35. Sep 29, 2010 at 6:53 PM

    સોહમ ભાઈ …આપનું આંગણું ગમ્યું ..નિતાંત સુંદર ..!! આપનું સ્વ દર્પણ રજુ કરવાનો આપનો મિજાજ અનેરો અને આકર્ષક છે ..આપના કંઠની વૈભવતા નો રસાસ્વાદ થયો હોત તો જરા વધુ મઝા આવતી ….ખેર સંપૂર્ણ વાંચન બાકી છે તેથી ફરી મુલાકાત લઈશ અને તરલતા રેહશે એમ હું આશા રાખું છું ..

    • Sep 29, 2010 at 8:59 PM

      ઓકે ધવલભાઇ,
      ચોક્કસ બ્લોગની મુલાકાત લેજો.

  36. Oct 4, 2010 at 6:57 AM

    નટખટની નોંધ લીધી……

  37. rahul Brahmbhatt
    Oct 4, 2010 at 4:57 PM

    Dear Soham,

    I am happy to see your effort.I am Mechanical engineer living in USA amazed to see a computer engineer contributing his valuable part of time for such endeavor.Best of the Luck.

    Rahul….

  38. Oct 5, 2010 at 4:49 AM

    Its a god gift to have some poetic / creativeness being an eng. stud.
    best of luck for ur future…….

  39. Oct 6, 2010 at 4:09 PM

    Hey… Soham , ….. Nice to know you ! You are really doing a nice job…..liked your blog. Your introduction says a lot about yourself…… You really seem to be NatKhat…and a simple …plain hearted person…..
    GOD BLESS YOU .
    I take this liberty of calling you by name…. as I have seen reflection of my beloved children … my students… in you they are of your age… some of them are married and have family too.

    • Oct 6, 2010 at 4:45 PM

      પીયુનીબહેન, મારા આંગણે આપનું સ્વાગત છે
      આપનો મારા પ્રત્યેનો ભાવ જોઇ ખુશી થઇ…

  40. Oct 8, 2010 at 1:05 PM

    Why you changed nice & short URL to bigger one. Once you delete WP.com URL of blog, it is not possible to get it back..

    • Oct 8, 2010 at 6:20 PM

      Ya, that I know but because of some reason(like wordpress does not show my blog address in Top-100 when I post jokes,navlika and shayries…)
      So, I have to change my URL and now my blog showing in Top-Posts,Top-Blogs and also in Growing blogs…
      🙂

  41. Oct 8, 2010 at 7:30 PM

    Who said that changing URL will put your blog in top-100. Joke of the day for sure 🙂

    • Oct 8, 2010 at 7:52 PM

      Vinaybhai Khatri said me to change my URL.Because At the time of Registraton, I had put my Blog in another category instead of G category.
      Thanks Vinaybhai…

    • Oct 11, 2010 at 4:14 PM

      સોહમે બ્લોગ બનાવતી વખતે ભૂલથી એડલ્ટ કેટેગરી સિલેક્ટ કરી હતી. તેથી બ્લોગ ટોપ ૧૦૦ની યાદીમાં આવતો જ નહોતો. છેવટે નવો બ્લોગ બનાવીને આ સમસ્યા સુલટાવી લીધી. જુનો બ્લોગ હજી ચાલુ જ છે તમે કંઈ કરી શકતા હો તો કરી શકો છો. મને જાણવા/શીખવા મળશે.

  42. Oct 16, 2010 at 11:44 PM

    ભાઈ સોહમ, તમારી બ્લોગ સાઈટ ઘણી સરસ છે, અભિનંદન!

  43. Oct 17, 2010 at 12:39 PM

    wah soham bhai wah…

    shu jordar shobdo lakho chho tame.

  44. Jagdish Patel
    Oct 20, 2010 at 9:12 AM

    Hi shoham bhai,

    tamaro blog khub saras chhe, vanchva thi ghano j anand thayo.

    • Oct 20, 2010 at 12:12 PM

      સુંદર પ્રતિભાવ બદલ આપનો આભાર જગદીશભાઇ…
      સમય મળતા પધારતા રહેજો…

  45. chand
    Oct 20, 2010 at 6:05 PM

    “જય ગુરુ દત્ત”
    સોહમ નટ્ખટ તારો બ્લોગ પન તારા જેવો છે મિત્ર
    dost su kw pn tara blog ni vat j nirali chhe ak ak sabd ni ne tara likhavat ni pn dost aaje vachyo puro aetle hve comment kru chhu kem ke vachya varg comment krvi te brabar ntu aetle dost keep it up hu bhagvan pase magis ke tu aavuj srs aagal lkto rhe ne amne aeno labh mlto rhe dost

    • Oct 20, 2010 at 6:12 PM

      ચાંદ,
      આવા સરસ પ્રતિભાવ માટે આપનો આભાર…
      સમય મળતા બ્લોગ પર પધારતા રહેજો. હા, આપની એ વાત સાથે સંમત કે બ્લોગ વાંચ્યા વગર કોમેન્ટ કરવી સારી વાત નથી…

  46. Oct 26, 2010 at 2:00 AM

    Nice blog man…good going…

    • Oct 26, 2010 at 9:43 AM

      Thanks Sakshar,
      મે પણ તારા બ્લોગની મુલાકાત લીધેલી છે અને આ પડોશીવાળા માસીની કવિતા વાંચેલી છે…

  47. Bhavana
    Oct 30, 2010 at 9:37 AM

    Hello Soham…good morning.
    I m new visitor here.I liked yr blogs ..navlika..i m fond of reading gujrati from childhood only.My Best wishes r with U..Keep writing.
    Jai Mataji.

    • Oct 30, 2010 at 10:58 AM

      આપનુ મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે.સમય મળતા મુલાકાત લેજો.આભાર જી આપનો…

  48. કેવલ પટેલ
    Oct 31, 2010 at 1:21 AM

    અરે, સોહમલાલા, તમે તો કમાલ જ કરી નાખ્યો, મારે કંઇ કહેવા જેવુ બાકી રહેતુ જ નથી, મારા વ્હાલા મિત્રો એ આગળ તમારી ખુબ ખુબ પ્રસંશા કરી છે, બસ તમારી આ સુંદર વિચારો ની ધારા આમ જ અવિરત વહેતી રહે એવા સુભાષિશ….

    • Oct 31, 2010 at 10:26 AM

      આપના પ્રતિભાવનું હાર્દિક સ્વાગત છે કેવલભાઇ.મુલાકાત લેતા રહેજો.

  49. kulin patel
    Nov 3, 2010 at 9:50 AM

    Your block is too much inrested due to u have given your details with mobil number and in your details i have most like in your detail u respect your parents.

  50. Nov 14, 2010 at 4:12 AM

    shivoham shivoham sachchidanandoham…tamaru naam j adhyaatmik bhaav jagaade !!

    • Nov 14, 2010 at 8:28 AM

      હા દિલિપભાઇ,
      સોહમ એટલે કે ‘મારા-તમારા-આપણા હદયમાં જે તુ છે એ જ હું છુ.સર્વવ્યાપી.’

  51. Nov 22, 2010 at 10:38 AM

    સોહમભાઈ,

    હમણાં ક્યા વ્યસ્ત થઇ ગયા છો? નથી જોતો નવી પોસ્ટ અહી કે નથી આવતા તમે મારા (ઘર કે કનકવો બન્ને) આંગણે?

    • Nov 22, 2010 at 1:42 PM

      જયભાઇ,
      હમણાં-હમણાં ભાઇ સમય ઓછો મળે છે એટલે બ્લોગ માટે ટાઇમ નથી શકતો.પણ હા, આપની દરેક પોસ્ટ અવશ્ય વાંચું છું.અને બ્લોગ-જગતમાં ખાંખા-ખોળા પણ ચાલુ જ છે… 🙂

  52. Pranav Upadhyay
    Jan 9, 2011 at 4:40 PM

    Sohambhai tame bahu saru Lakhel che tatha teni rajuat pan bahu saras rite karel che.Sau thi sari vaat ae gami ke Darek na Personal rite comment par dhyan appel che.Biji vaat karu to aa blog vanchta atli maza padi ke janne aa apna nazik na friend no blog na hoy.By the way By the feeling of word you given lots of Pleaseure.so thanks Happy Uttrayan to you and all readers

    • Jan 9, 2011 at 6:27 PM

      તમે પહેલી જ વાર મારા આંગણે(બ્લોગ પર) પધાર્યા છો પ્રણવભાઇ, એટલે પહેલા તો તમારું સ્વાગત છે.આપ અહિં રોજ આવશો તો તમને કાંઇક નવી જોક અથવા જાણવા જેવું મળશે.અને હા, આપ એકદમ નજીકનાં જ છો એમ જ સમજવું ભૂદેવ.
      ધન્યવાદ પ્રતિભાવ બદલ મિત્ર…મળતા રહીશું…

  53. Amit Patel
    Jan 17, 2011 at 4:50 PM

    નમસ્તે !
    સોહમભાઈ તમારો બ્લોગ ખરેખર ખુબજ સુન્દર છે;અને એથીયે વધારે સારી તમારી વિચાર સરણી છે;તમારા બ્લોગ પરના થોડા લેખો વાચ્યા છે એમા “કૉપી-પૅસ્ટની મહારામાયણ” લેખ ખુબજ ગમ્યો.
    ખુબ ખુબ અભિનંદન!

  54. Amit Patel
    Jan 20, 2011 at 8:39 PM

    સોહમભાઈ એમાં ધન્યવાદ તમારે નહી મારે કહેવાનો હોય કે તમે ખુબજ સુન્દર બ્લોગ બનાવ્યો છે અને જ્યારે નેટ પર બેસીસ તો તમારા બ્લોગની મુલાકાત લીધા વગર ચાલશે જ નહી. મારે પણ બ્લોગ બનાવવો છે તો જરુર પડે મને હેલ્પ કરજો.

    • Jan 20, 2011 at 9:01 PM

      હા મિત્ર,
      તમારે પણ બ્લોગ બનાવવો હોય તો http://gu.wordpress.com/ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરીને આગળ વધી શકો છો.અને કાંઇ પણ તકલિફ લાગે તો મને મેઇલ કરજો અથવા ફોન કરજો.હુ અવશ્ય મદદ કરીશ.

  55. Feb 16, 2011 at 5:35 AM

    આદરણીયશ્રી. સોહમભાઈ

    આપે તો ગજબનો બ્લોગ બનાવેલ છે, મે તમારો થોડો પરિચય અમેરિકા નિવાસી શ્રી.ગોવિંદભાઈ પાસેથી મેળવેલ હતો,

    આજે સમયએ ભગવાનનો સંકેત થતાં આ માધ્યમે મળી જ લીધુ…ભાઈ

    ભાઈ આપશ્રી એક ઈજનેર અને કાવ્ય રસિક, લેખો લખવા, આપના વિશે વાંચીને ખુબ જ આનંદ થયો મારા ભાઈ

    હાલ આપના ભાઈ કયા ધોરણમાં ભણે છે?

    આપ સાચે જ ખુબ જ નટખટ અને સોહામણાં છો.

    આશા રાખુ કે આપણે હવે ઝટપટ મળતા રહીશુ ભાઈ,

    સુરત તરફ આવો એક મેસેજ છોડશો ભાઈ…..!

    આપ પાસેથી વધુ જાણવા મારે તમારા બ્લોગમાં જવું જ પડશે.

    જન્મ તારીખ મળી ના એટલે આપ સાહેબ મારા કરતા મોટા હશો કે નાના તે ખબર નથી એટલે ખાલી

    હાર્દિક શુભેચ્છા લખુ છું.

    ડૉ.કિશોરભાઈ પટેલ

    • Feb 16, 2011 at 9:42 PM

      વડીલ શ્રી કિશોરભાઇ,
      હુ કોમ્પ્યુટર એન્જીનિયર છુ અને હાલ અમદાવાદ ખાતે એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરું છુ.અને મારી ઉંમર ૨૨ વર્ષ છે.
      આપના વિશે મને રુપેનભાઇએ થોડી-ઘણી વાત કરી હતી.અને અમેરીકા રહેતા શ્રી ગોવિંદકાકા સાથે પણ મેં વાત કરેલી છે.
      વિગતે આપને જણાવું તો ખરેખર તો આ બ્લોગ મેં નવલિકા લખવા બનાવ્યો હતો.મેં ૭ નવલિકા પોસ્ટ કરી છે.મારી નવલિકા આપ અહિં ક્લિક કરી વાંચી શકશો…આપને વાંચવા ભાવ-ભીનું આમંત્રણ છે.

      https://natkhatsoham.wordpress.com/category/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%93/

      આટલો સરસ રસ દાખવી મને પુછવા બદલ આપનો આભાર સરજી…આપને મળીને આનંદ થયો…

  56. Jagruti
    Feb 26, 2011 at 12:46 AM

    Hi Sohambhai,

    Really nice collection to read Gujarati. The only thing I would like to let you know is, in order to be a president in the USA, it is required to be a by-birth citizen of the USA.
    And Obama was actually born in the state of Hawaii, USA. Not in Africa.

  57. Mar 7, 2011 at 11:24 PM

    અભિનંદન સાહેબ

    soham.wordpress.com
    70/100

    કિશોરભાઈ પટેલ

    • Mar 11, 2011 at 5:26 PM

      અરે વડીલ શ્રી,
      હું શેનો સાહેબ? હું તો આપના દિકરાની ઉંમરનો છુ.ધન્યવાદ અભિનંદન આપવા બદલ…

  58. JyoTs
    Mar 21, 2011 at 9:09 PM

    Hi soham…it’s really nice blog…as ur name ….i have not read more on this ,but i will surely visit again…..i m from USA…m proud of u….i m also a person from computer field….

  59. Bhavesh Pandya
    Mar 25, 2011 at 5:56 PM

    Thanks. Sohambhai…i like your bock very very much.. i have alos registered my name to send me your updates…..

  60. MANOJ KHENI
    Mar 28, 2011 at 8:13 PM

    wow………….. tamaro blog bahu j gamyao bhai…. aap mane mail thi samprk kari tamara lekh, varta , jokes moklo to tamaro aabhar.. karanke amare tene surat thi publish thata amara JEEVANYATRI magazine maa chhapavani ichchha chhe. sathe tamaro photo pan mail karsho. ane tamari juda juda awaz vali koi vedio c.d. bahar padi hoy to jarur thi tene mangavani vidhi janavasho.. to tamaro khub khub aabhar….
    tamaro khass mitar…. MANOJ KHENI.. editor, jeevan yatri gujarati monthaly magazine SURAT-6. MY E-MAIL: manoj.28286@gmail.com

  61. May 29, 2011 at 9:16 PM

    દોસ્ત, તારા આખેઆખા બ્લોગના કન્ટેન્ટસનું કોઈક સંજય પેઈન્ટર દ્વારા ‘પેસ્ટ’ કરાઈ પ્લાજીઅરીઝમ થઇ ગયું છે. આ સાઈટ પર: http://sanjaypainter.wordpress.com

    • Jun 9, 2011 at 12:29 PM

      ઓહ્હ્હ…
      થેન્ક્સ મુર્તઝાભાઇ, સમયના અભાવને લીધે કોમેન્ટ એપ્રુવ કરવામાં વાર લાગી.
      આભાર જણાવવા બદલ મિત્ર.ચલો, જોક અને શાયરીઓ તો જોકે મેં નથી બનાવ્યા પણ મેં ટાઇપ કરીને મુકેલા છે.પરંતુ આ મારી જાતે લખેલી નવલિકા” પણ કોઇ મેહુલ ભલાળાનાં બ્લોગ પર પ્રસિધ્ધ થયેલી છે!
      આ તો એક પોસ્ટ.આના જેવી તો અનેક પોસ્ટ તમને એ બ્લોગ પર જોવા મળશે.

      આ સંજયબાબુ પણ મેહુલનાં જ મિત્ર છે કે શું? 😛

      • Jun 9, 2011 at 2:57 PM

        મુર્તજાભાઈ ફક્ત પ્લેજરીઝમ જ નહીં પણ જાહેરાતો વડે કમાણી પણ થઈ રહી હતી!

        સોહમ, આ જુઓ મારો લેખ અને તેની અંદરનું ચિત્ર!

        http://funngyan.com/2011/06/01/copycat_ad/

        • Jun 9, 2011 at 4:42 PM

          અરે હા… અને પાછુ દરેક પોસ્ટની નીચે લખ્યું છે કે બધું મેં જ ટાઇપ કરેલું છે.જો ટાઇપ એણે કરેલું હોય તો ફોન્ટ સાઇઝ અને ફોન્ટ કલર મારા છે એ જ થોડાં હોય?

  62. circuit
    Jul 5, 2011 at 1:02 AM

    khub sarras che bhai. bahu maja aavi

  63. Sep 6, 2011 at 7:33 AM

    It’s truly a nice and useful piece of info. I am glad that you just shared this useful tidbit with us. Please stay us informed like this. Thank you for sharing.
    nice site

  64. Sep 11, 2011 at 4:03 PM

    ખુબ જ સરસ પરિચય આપ્યો સોહમ ભાઈ.

  65. Keyur
    Sep 26, 2011 at 10:35 AM

    જ્યાર થી મે તરસ ત્યજી દીધી, ચારે બાજુ છલક્તો દરિયો છે.
    – અજ્ઞાત

  66. Nov 19, 2011 at 5:29 PM

    sorry i am late….. HAPPY BIRTHDAY…

  67. Paresh Shah
    Jan 7, 2012 at 6:11 PM

    Hi Soham,
    while surfing, gone to your blog, thru cybersafar.
    It is a nice. And i am very much delighted, when i knew ‘about you’. As you belongs to Lakhtar. I am too. Lakhtar is my native.

    I hope you are living in ahmedabad only, or at modasa ?

    bye till time.
    wish u all the best,
    – Paresh N Shah

  68. Paresh Shah
    Feb 6, 2012 at 1:27 AM

    Dear Soham,
    I had just seen your reply. Its good to have it. We will definately meet. In the meantime, just add me in your G+ circles (u are already in mine circle), and just send me test mail. Lets start this way ?

  69. ANKIT
    Mar 6, 2012 at 5:00 PM

    i like ur jokes….good…keep it up….i m ur new fan…

  70. Jul 26, 2012 at 12:46 PM

    હુ પણ તમારી જેમ જ એન્જીનીયરીન્ગ નો વિધ્યાર્થી છુ અને બ્લોગર છુ.મારો બ્લોગ વિઝીટિ કરો અહી
    skeyur.wordpress.com

  71. rakesh
    Aug 9, 2012 at 5:00 PM

    excellent blog tamaro blog roj jovo pada tavo chh

  72. KRISH J.THAKKAR
    Sep 26, 2012 at 2:15 PM

    one best blog ever read..badha bharatiyo ekbija na bhai bahen chhe..koi ‘ji’ nathi..jai hind

  73. પ્રતિક પટેલ..
    Dec 12, 2012 at 9:16 AM

    સોહમ ભાઈ મને તમારો બ્લોગ ખુબજ ગમ્યો…
    આજ રીતે અવનવી માહીતી આપતા રહેજો..
    જય માતાજી…

  74. hitesh
    Feb 13, 2014 at 10:03 AM

    soham bhai mo. plaase

  75. dipti
    Aug 19, 2014 at 2:39 PM

    સરસ બ્લોગ છે વાંચન ની સારી એવિ સામગ્રી માટે આભાર.

  76. sonal raval
    Oct 15, 2016 at 4:43 PM

    best, well done ohh there are no words for this type of great work/job done by you. god bless u. keep it up. International falak upar gujaratino flow karva badal khooooooob kbooooooob abhinadan. dikara aabhane ambe tevi pragati karo teva 1 gujaratina 2 gujaratine ashirvad.

  1. No trackbacks yet.

Leave a reply to MANOJ KHENI Cancel reply