Archive

Archive for the ‘જોરદાર રમુજી શેર-શાયરીઓઃ’ Category

Self Insult – 1

બોસ(ગુસ્સામાં એમના આસિસ્ટન્ટને): તે કોઇ દિવસ ઉલ્લુ જોયો છે?

આસિસ્ટન્ટ(માથું ઝુકાવીને): ના

બોસ નીચે શું જુએ છે? મારી સામે જો. 😛 😀

=============================================================================================

અને છેલ્લે છેલ્લે…

દૂધની Direct છાશ ના થાય

વાહ…વાહ…

દૂધની Direct છાશ ના થાય

વાહ…વાહ…

GTU પણ એવું પેપર કાઢે છે કે રજનીકાંત પણ પાસ ના થાય! 🙂

Advertisements

મજાનાં જોક્સ- ભાગ-૨

બિચારી પ્રેમીકાઃ

પ્રેમીકાઃ હુ હમણાં જ બ્યુટી પાર્લરથી આવી
પ્રેમીઃ અરે.... આજે પણ બ્યુટી પાર્લર બંધ હતું કે શું? :D

===================================================================================

છોકરાનો જોરદાર જવાબઃ

એકવાર એક પ્રેમી-પંખીડા વચ્ચે ઝઘડો થઇ ગયો.છેવટે છુટુ પડવાનું નક્કી કર્યું
છોકરીઃ તને મારા જેવી છોકરી આ દુનિયામાં ક્યાંય નહીં મળે.
છોકરોઃ શાંતી રાખ બકા, મને તુ જ નથી ગમતી તો તારા જેવી શું કરવા બીજી શોધું?

===================================================================================
આને કહેવાય થોથા જ્ઞાનઃ

એકવાર એક મેડીકલ લાઇનમાં ભણતા એક છોકરાએ એના જ ક્લાસમાં ભણતી છોકરીને લોહીથી પ્રેમ-પત્ર 
લખ્યો અને નીચે લખ્યું કે મારે આનો જવાબ જોઇએ.

બે દિવસમાં પેલી છોકરીએ કીધું, "ભઇલા, તારું બ્લડ-ગ્રુપ B-Positive છે"

===================================================================================

નવરાની નિશાનીઃ

જીગ્નેશઃ મારી પાસે ૩ ઇમેઇલ આઇ.ડી. છે, ઓર્કુટ,ફેસબુક અને ટ્વિટરમાં એકાઉન્ટ છે,યુટ્યુબ પર મારી 
૫૦ વિડીયો છે, વર્ડપ્રેસ અને બ્લોગ સ્પોટમાં અપડેટેડ બ્લોગ્સ છે, LinkedIn માં હાઇ પ્રોફેશનલ 
પ્રોફાઇલ છે, Skype છે.... તારી પાસે શું છે?

મનનઃ મારી પાસે...મારી પાસે કામ-ધંધો છે! :)

===================================================================================

અને છેલ્લે છેલ્લે...

દૂધની Direct છાશ ના થાય
વાહ...વાહ...

દૂધની Direct છાશ ના થાય
વાહ...વાહ...

.
.
.

GTU એવું પેપર કાઢે કે 'રજનીકાંત' પણ પાસ ના થાય.! :)

વર્લ્ડ-કપ હમારા હૈ – 4

જીત કી ખાતિર બસ જુનુન ચાહીએ.

જીસમેં ઉબલ હો ઐસા ખુન ચાહીએ.

યે આસમાન ભી આયેગા એકદિન જમીન પર,

બસ,મોહાલી મેં “ઇન્ડિયા કી જીત” કી ગુંજ ચાહિયે.

નટખટ શાયરીઓ-ભાગ-2

ખુશી કી દવા ટાઇમ પે ના લો તો વો ટીબી બન જાતી હૈ

વાહ…વાહ…

ખુશી કી દવા ટાઇમ પે ના લો તો વો ટીબી બન જાતી હૈ

વાહ…વાહ…
ગર્લફ્રેન્ડ ટાઇમ પે ના બદલો તો વો બીવી બન જાતી હૈ

—————————————————————————————————————

મેરે દિલમેં હૈ ગમ ઇતના ગહેરા

વાહ…વાહ…

મેરે દિલમેં હૈ ગમ ઇતના ગહેરા

વાહ…વાહ…

જો જીતી હુઇ મેચ હરા દે વો આશીષ નહેરા 🙂
—————————————————————————————————————–
તારો ને મારો પ્રેમ એટલો જુનો

વાહ…વાહ…

તારો ને મારો પ્રેમ એટલો જુનો

વાહ…વાહ…

તારી યાદમાં છોડી દીધો મેં તમાકુ અને ચુનો 😀

——————————————————————————————————————-

મેરે ઇશ્ક કી બોલિંગનેં ઉસકે દિલકા વિકેટ ગિરા દીયા

વાહ…વાહ…

મેરે ઇશ્ક કી બોલિંગનેં ઉસકે દિલકા વિકેટ ગિરા દીયા

વાહ…વાહ…
લેકીન મેરી તકદીર તો દેખો, 😦

ઉસકા બાપ એમ્પાયર થા, મેરી બોલ કો નો બોલ બતા દીયા 😆

નટખટ શાયરીઓ

અગર હો બીમાર, તો ઢૂંઢો કેમિસ્ટ,

વાહ…વાહ…

અગર હો બીમાર, તો ઢૂંઢો કેમિસ્ટ,

વાહ…વાહ…

માય નેમ ઇઝ ખાન એન્ડ આઇ એમ નોટ અ ટેરેરીસ્ટ.

——————————————————–

કરના પડતા હૈ અપને ખર્ચો પે કાબુ

વાહ…વાહ…

કરના પડતા હૈ અપને ખર્ચો પે કાબુ

વાહ…વાહ…

એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યા જાનો રમેશ બાબુ

————————————————————

તુમ બીન હમ કૈસે જી પાયેંગે

વાહ…વાહ…

તુમ બીન હમ કૈસે જી પાયેંગે

વાહ…વાહ…

આયેંગે….મેરે કરણ-અર્જુન જરુર આયેંગે.

—————————————————-

કોલ કરને સે પહેલે બેલેન્સ જાંચના

વાહ…વાહ…

કોલ કરને સે પહેલે બેલેન્સ જાંચના

વાહ…વાહ…

બસંતી, ઇન કુત્તો કે સામને મત નાચના

————————————————————–

રાત કે દો બજે કીસીને બજાઇ બેલ

વાહ…વાહ…

રાત કે દો બજે કીસીને બજાઇ બેલ

વાહ…વાહ…

મૈને ગેટ ખોલા, તો ચોકીદાર બોલા, “ઓલ ઇઝ વેલ”

———————————————————-

મારી ગર્લફ્રેન્ડ(:પી)

ઉસને ચુપકે સે મેરી ગર્લફ્રેન્ડ કા નંબર લિયા એ દોસ્ત.

વાહ…વાહ…

ઉસને ચુપકે સે મેરી ગર્લફ્રેન્ડ કા નંબર લિયા એ દોસ્ત.

વાહ…વાહ…

ઔર આજ વો અપની હી બહેન કો મેસેજ કરકે ખુશ હોતા હૈ હર-રોજ 😆

શેર

ઉસને જો શેર મારા તો વાહ વાહ હો ગઇ…

ઉસને જો શેર મારા તો વાહ વાહ હો ગઇ…

ઔર હમને જો શેર મારા તો

.

.

.

તો

.

.

.

તો

.

.

.

.

તો શેરની વિધવા હો ગઇ 😛