Archive

Archive for the ‘હવામાન વિશેની આગાહી’ Category

હવામાન વિશેની આગાહી

મિત્રો આપને કદાચ ખબર નહિ હોય પણ પ્રાણીઓની વર્તણુક ઉપરથી હવામાન વિશેની આગાહીઓ કરી શકાય છે.

1.)જો કુતરુ ઘાસ ખાય તો સમજવુ કે સમજવું કે વરસાદ પડવાની કે વાવાઝોડું ફૂંકાવવાની  શક્યતા છે…

2.)જો ભૂંડ પોતાના મોઢામાં સ્ટ્રો લે તો થોડીવારમાં વાવાઝોડું ફૂંકાઇ શકે…

3.)જો વાણિયાઓ બહુ મોટેથી વાતો કરતા હોય તો સમજવુ કે વાવાઝોડું આવ્યું કે આવ્યું…(નોંધ-જ્યારે અતિવ્રુષ્તિ થાય ત્યારે આ મિત્રો એ શાંતિથી વાત કરવી…)

4.)સીગલ્સ (એક જાતનુ જળચર પ્રાણી) ઉડીને જમીન પર આવે તો જોરદાર પવન ફૂંકાવવાનો સંકેત મળે છે…

ખાસ નોંધઃ આગાહી નંબર-3 લખી છે એ સત્ય જ છે…કોઇને દુખ થાય એવા હેતુથી નથી લખી. આથી કોઇએ બંધબેસતી પાઘડી પહેરવી નહિ…