મુખ્ય પૃષ્ઠ > આજની નવી જોક > ભંગાર કારનો આસમાને ભાવ.!!!

ભંગાર કારનો આસમાને ભાવ.!!!

એકવાર એક ભંગાર જેવી લાગતી કારની હરાજી થતી હતી.

એક- ૫ લાખ…
બીજો- ૬ લાખ…
ત્રીજો ૮ લાખ…

દૂરથી આ બધું જોતો એક પટેલ નજીક આવી બોલ્યો- “આમાં એવું તે શું છે કે આટલો બધો ભાવ બોલાય છે?”

કારનો માલિક- “આ ગાડીનો ૧૦ વાર એક્સિડેન્ટ થયો છે અને દરેક વખતે પત્ની જ મરે છે…” 🙂

Advertisements
 1. જુલાઇ 25, 2012 પર 12:23 પી એમ(PM)

  🙂 🙂 🙂

 2. જુલાઇ 25, 2012 પર 4:20 પી એમ(PM)

  10 – લાખ જો બોલી હજુ ચાલુ હોય તો ! કારના માલીક ની વાત સાંભળી એ બોલ્યો ! [update] 😀

  • જુલાઇ 26, 2012 પર 10:09 એ એમ (AM)

   😛 શકિલભાઇ, હજી એ ગાડી વેચાઇ નથી. દિવસે-દિવસે ભાવ વધતો હોવાથી માલિક પણ હવે રાહ જોવે છે… (મકાનોની જેમ) [Last Update]

   એટલે તમારે લેવી હોય તો કે’જો 😀

 3. જુલાઇ 25, 2012 પર 5:26 પી એમ(PM)

  એવી જ રીતે વેલણની હરાજી ગોઠવો ને !

  આઠ હજારે કોઈ બાઇ પુછે કે કેમ આટલો બધો ભાવ ? તો કેવાય કે આ વેલણનો માર ખાધા પછી દસ ધણી ભાગી ગયા છે ને મેં રસોડામાં સંઘરી રાખેલા એના દલ્લા મુકતા ગયા છે !

 4. જુલાઇ 25, 2012 પર 5:39 પી એમ(PM)

  ઘણા સમયબાદ સોહમભાઈ ફરી આપના બ્લોગ પર હાસ્યની છોડ માણવા મળી. ખૂબજ સુંદર !

 5. hiral
  જુલાઇ 28, 2012 પર 1:29 પી એમ(PM)

  good joke but patnimari ne bhoot bani ne pan picho na chode ha ha ha

 6. ઓક્ટોબર 9, 2012 પર 11:42 એ એમ (AM)

  એ ….૨૫ લાખ …!!!!

 7. ઓક્ટોબર 11, 2012 પર 1:34 પી એમ(PM)

  અરે સોહમભાઈ

  તમે તો પેટ પકડીને હસાવી નાંખ્યા.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: