Home > આજની નવી જોક > પતિ-પત્ની: જોક

પતિ-પત્ની: જોક

પત્ની(પતિને): અરે તમને ખબર છે, જે પંડિતે આપણા મેરેજ કરાવેલાં એ પંડિતનું ગઇ કાલે હાર્ટ-એટેકથી અવસાન થઇ ગયું.

પતિ: એ ભૂલની સજા તો એને મળવાની જ હતી.!

અને છેલ્લે છેલ્લે…

SILENT અને LISTEN. આ બે એવા શબ્દો છે જેમાં 6 અક્ષરો આવે છે અને બધા જ અક્ષરો બંને શબ્દોમાં વપરાય છે.!

પણ આ બે શબ્દોની ખરી ખાસિયત તો એ છે કે આ બંન્ને શબ્દો…

.

.

.

.

.

.

.

.

.

પતિ માટે વપરાય છે… 🙂

  1. Oct 11, 2012 at 1:37 PM

    સોહમભાઈ

    તમે યાર કોઈક નવીનતા જરૂર લાવે જ છે, ભાઈ

    LISTEN Means LISTEN + TEN Times

    ha ha ha ha ……….!

  2. Oct 12, 2012 at 11:22 AM

    નટખટ સોહમભાઈ હોય પછી નવીનતા ના આવે તો આશ્ચર્ય જ કહેવાય

    • • » નટખટ સોહમ રાવલ « •
      Oct 12, 2012 at 2:52 PM

      ખુબ ખુબ આભાર આપનો ગોવિંદભાઇ…

  3. Nov 22, 2012 at 11:55 PM

    Wah !
    JokeNi Karamat= LAUGHTER
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Long time “no seen you” Hope to see you on Chandrapukar !

  4. Dec 1, 2012 at 10:16 PM

    નટખટ સોહમ ભાઈ હું એક ઉર્દુ કહેવત કહું છું અને પછી તેનો અર્થ કહું છું. नुक्तेके फराक्से खुदा होता है जुदा .نوکتکه فراق سه خدا هوتا های جدا ખુદા અને જુદા શબ્દમાં એક ચિન્હ ઊંચા નીચું કરવાથી અર્થમાં ઘણો ફેર પડી જાય છે . ખુદા ઉર્દુમાં આમ લખાય خودا અને جودا આમ લખાય ટપકું ઉપર કરો તો ખુદા વંચાય અને નીચે કરો તો જુદા વંચાય હવે તમે બારીકાઇ થી જોશો તો ટપકું દેખાશે.

  5. Dec 21, 2012 at 10:34 AM

    બહુ જ સરસ જોક, પતિ-પત્ની પર. silent અને listen તો બહુ જ ગમ્યું.
    હું એક ખૂબી કહું. Potato શબ્દમાં P ને પહેલા સ્થાનમાંથી ઉઠાવીને છેલ્લે મૂકી દો, પછી ઊંધેથી વાંચો, તો
    Potato જ વંચાશે.
    પ્રવીણ શાહ

  6. MG
    Jan 6, 2013 at 10:12 AM

    એક આદર્શ પતિનો ગુણધર્મ !

  1. No trackbacks yet.

Leave a comment