Archive

Archive for Jun, 2011

હાસ્યના ફૂવારા

Best Notice Board of One Restaurant:

All Our Waiters are merried…They know how to obey ORDERS 😛

================================================================

છોકરી(રજનીકાંતને રોમાન્ટીક મૂડમાં): એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યા જાનો રજની બાબુ…

રજનીકાંત- Rs. 0.000789776/Gram. 🙂

================================================================

એક સવાલ પુછુ? ૬ બંદૂકવાળા માણસને શું કહેવાય?
.
.
.
.
.
.
?
.
.
.
.
.
.
વિચારો…વિચારો…
.
.
.
.
.
.
?
.
.
.
.
.
.
જવાબ- છગન(૬ ગન)

================================================================

અને છેલ્લે છેલ્લે…

આરતી(કામવાળીને): કેમ અલી, તુ બે દિવસ કામ કરવા ના આવી?
કામવાળી: મેડમ, મેં ફેસબુક પર અપડેટ તો કર્યું હતુ કે હું બે દિવસ માટે ગામડે જઉં છું એમ. 😛 અને તમારા પતિએ નીચે કોમેન્ટ પણ લખી હતી કે, “ડિયર, કમ સુન…
મીસ યુ સો મચ… :(” 😆

Self Insult – 3

એકવાર સ્કુલમાં એક ડાયાગ્રામ ચોપડીમાં ખોટો દોરેલો હતો.

એટલે ટીચરે એ જ ડાયાગ્રામ બ્લેક-બોર્ડ ઉપર દોર્યો અને બધા જ સ્ટુડન્ટ્સને કીધું કે, “ચોપડીની ફીગર ના જોશો… મારી ફીગર જુઓ.! 😛

 

 

અને છેલ્લે છેલ્લે…

Compromising does not mean you are wrong and your wife is right.

It only means that the safety of your head is much more important than you ego 🙂

લે…આ વળી શું?

હા મિત્રો, આજે જ્યારે મેં બ્લોગમાં લોગ-ઇન કર્યું તો સાલુ જોઇને છક્ થઇ ગયો.
બ્લોગમાં 89 કોમેન્ટ્સ મળેલી...!
My-Blog_Comments

My_Blog_Comments

જોકે ઘણાં સમયથી લોગ-ઇન ન'હતો થયો એટલે કોમેન્ટ્સ બહુ સમયથી પેન્ડિંગ પડી હોય 
પણ આટલી બધી તો ના જ હોય. ઘણી પોસ્ટ ગમી હોય અને ફટાફટ 'લાઇક' કરીને જતો
રહ્યો હોઉં એવુ હતું, પણ આટલી બધી કોમેન્ટ્સની કાંઇ ઝાઝી ખબર ના પડી. પછી જ્યારે
Left Side 'Comments' બટન ઉપર ક્લિક કર્યું ત્યારે ખબર પડી કે આ તો સંજયભાઇઅરે પેલા પેઇન્ટરવાળાભાઇ (જોકે આ બ્લોગ કદાચ ડિલિટ કરી દીધો હોય એમ લાગે છે) ની 
મહેરબાની છે.89 માંથી 5 રિયલ કોમેન્ટ્સ છે. બાકીનાં
એમના પિંગ-બેક! ;) સમજી ગયા ને?

હા, જોકે ઇન્ફોર્મ કરવા મુર્તઝાભાઇની આ કોમેન્ટ પણ આવી હતી પણ અમુક સંજોગોને કારણે
૧૦ દિવસ પછી એપ્રુવ થઇ.! :( (બાય ધ વે, થેન્ક્સ મુર્તઝાભાઇ :)) 

ચલો, કાંઇ વાંધો નહીં... ભગવાન સૌનું ભલું કરે ;)