Archive

Archive for Jan, 2011

પેટ્રોલ મોંઘુ થશે તો?

જો પેટ્રોલનાં ભાવ આ જ રીતે વધતા રહેશે તો…

એક દિવસ એવો આવશે અને આપણને એવું વાંચવા મળશે કે …

૧ લિટર પેટ્રોલ સાથે પલ્સર બાઇક મફત.!

============================================================================

અને છેલ્લે છેલ્લે…


રજનીકાંતે એની બર્થ-ડેમાં એક જેસીબી મંગાવ્યું…

બોલો…કેમ?

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

બર્થ-ડે માં કેક કાપવા! 🙂 🙂 🙂

છોકરાઓ બિચારા…

જ્યારે જુઓ ત્યારે મરો તો બિચારા પુરુષોનો જ થાય છે. 😛 પરણ્યા પછી તો પત્નીના હાથ નીચે રહેવું જ પડે છે પણ પરણ્યા પહેલા પણ રહેવું પડે છે.જુઓ આ એક ઝલક…

 

છોકરો અને છોકરી એક બગીચામાં બેઠા હતા.એટલામાં છોકરાએ બોલવામાં કંઇક ભુલ કરી.તો એટલામાં છોકરી ગુસ્સામાં આવી ગઇ. છોકરાએ તરત SORRY કીધું. થોડી-વારમાં છોકરીએ કંઇક ભુલ કરી.તક જોઇ છોકરો પણ નકલી ગુસ્સામાં આવી ગયો.છોકરાને ગુસ્સામાં જોઇને છોકરી રડવા લાગી.! છેવટે છોકરાએ છોકરીને છાની રાખવા SORRY કહેવું પડ્યું.! 🙂

શીખ– ભુલ ગમે તેની હોય, છેવટે મરો તો પુરુષોનો જ થાય છે.! 😦

(નોંધ– માત્ર બે ઘડી હાસ્ય માટે આ વાત કરી છે.)

મેરા ભારત મહાન – 2

અમેરીકન- અમારા કુતરા સાયકલ ચલાવે છે

ચાઇનીઝ- અમારી બિલાડી બાઇક ચલાવે છે

જાપાનીઝ- અમારે વાંદરા વિમાન ચલાવે છે

 

 

ભારતીય- અમારે ગધેડા આખો દેશ ચલાવે છે.!

🙂 🙂 🙂

એક સત્ય હકીકત

છોકરાઓ જોડે ભલે ૨૦૦ સીસી પલ્સર હોય કે ૩૫૦ સીસી રોયલ એન્ફીલ્ડ કે ૧૦૦૦ સીસી યામાહા એફઝેડ હોય કે ૨૫૦ સીસી કરિશ્મા હોય પણ એ ક્યારેય ૮૦ સીસી વાળી સ્કૂટી ને ઓવરટેકના કરે… 😉

બરાબર ને? 🙂

બોયફ્રેન્ડની વ્યાખ્યા

ટીચર- ભુલ થાય ત્યારે માફી માંગે એને શું કહેવાય?

વિધ્યાર્થી- સમજદાર

ટીચર- સરસ…અને ભુલ ના હોય તો પણ માફી માંગે એને શું કહેવાય?

વિધ્યાર્થી- બોય-ફ્રેન્ડ.!

ભારતીય પોલીસ

અમેરીકા,ચીન અને ભારતના પોલીસવાળાનું પરિક્ષણ ચાલતુ હતું. એક વાંદરાને જંગલમાં ભગાડી મુકવામાં આવ્યો. ચાઈનીઝ પોલીસ વાંદરાને ૮ કલાકમાં શોધી લાવી.
અમેરીકન પોલીસ ૪ કલાકમાં શોધી આવી.

પછી ભારતની પોલીસનો વારો આવ્યો.
૨ દિવસ થયા છતાં ભારતીય પોલીસ પાછા ના આવ્યા.એટલે એમને શોધવા માટે અમેરીકન અને ચાઈનીઝ પોલીસને મોકલ્યા. 🙂

એ લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.જોયું તો ભારતીય પોલીસે એક આદિવાસી પકડ્યો હતો અને ડંડા મારતા હતા અને સાથે બોલતા હતા…

“બોલ…બોલ કે હું ભાગી ગયો એ જ વાંદરો છું. બોલ નહીતર હજુ એક મારુ છુ…

બોલ! કે હું ભાગી ગયો એ જ વાંદરો છું” 🙂 🙂 🙂

બ્રેકિંગ ન્યુઝ- શાયરી

મુંહ છુપાકર યુ શરમાઓંગે કબ તક…

વાહ…વાહ…

મુંહ છુપાકર યુ શરમાઓંગે કબ તક…

વાહ…વાહ…

 

કેમેરામેન દિપક શર્મા કે સાથ દિપેન પટેલ આજતક.! 🙂 🙂 🙂

 

————————————————————————————————————————–

અને છેલ્લે છેલ્લે…

માનવી કિનારે બેસીને દરિયાનો વાંક કાઢે છે,

ડુબી જાય તો નસીબનો વાંક કાઢે છે,

સંભાળીને પોતે નથી ચાલતો,

અને પડી જાય તો ‘પથ્થર’ નો વાંક કાઢે છે.

 

…અને બફાઇ ગયું

છોકરી બુરખો ઓઢીને રસ્તા પરથી જતી હતી.એવામાં એક છોકરાએ કોમેન્ટ પાસ કરી.

છોકરો- ઓય હોય, ક્યાં જાય છે રાણી?

છોકરી- તારા ઘરે

છોકરો- તો ચાલ, હુ પણ આવું છુ.

છોકરી- આવી જા બેશરમ, અમ્મીને કહુ છુ…તારી બહેન સાથે જ છેડ-છાડ કરે છે.! 🙂

ગણિત- રમૂજી શાયરી

ઉસને ના કી મેરે મોહબ્બત કી કદર…. 😦

વાહ…વાહ…

ઉસને ના કી મેરે મોહબ્બત કી કદર…. 😦

વાહ…વાહ…

 

 

ટુ પેરેલલ લાઇન નેવર ક્રોસ ઇચ અધર 🙂

રજનીકાંત અને નરેશ કનોડીયા ફિલ્મમાં

રજનીકાંત અને નરેશ કનોડીયા હવે ફ્રેન્ડ બની ગયા છે.ચડસા-ચડસી પર ઉતરવાનું બંધ કરી દીધું છે.અને તે બંને હવે એક જ ફિલ્મમાં કામ કરવાનાં છે.તો વિચારો….એ નવી ફિલ્મનું નામ શું હશે?

.

.

.

.

.

.

.

?

.

.

.

.

.

.

?

.

.

.

.

અરે વિચારો વિચારો…

.

.

.

.

.

.

?

.

.

.

.

.

.

ના ખબર પડી? તો લો ત્યારે કહી દઉં….

.

.

.

.

.

.

.

.

ફિલ્મનું નામ – શહેરનો રૉબો અને ગામડાનો ડોબો… 🙂

(માધવભાઇએ મોકલેલ ટુચકો)