Archive

Archive for Apr, 2011

મજાનાં જોક્સ…

Height of Confidence:

દસ મિત્રોએ એક છોકરીને પ્રપોઝ કરવાનું નક્કી કર્યુ.
૯ જણા ગુલાબનું ફૂલ લઇને આવ્યા.અને ૧૦ મો પંડિત લઇને આવ્યો. :)

Height of Lazyness:

એક છોકરો કાપલી લઇને પરિક્ષામાં બેઠો.
નસીબ સારા કે એ પ્રશ્ન પણ પુછાયો.પણ કોપી કરવાને બદલે એણે આખી કાપલી જ ચોંટાડી દીધી.

Height of Bad English:

એક છોકરાને પુછવામાં આવ્યું કે ક્યારે લગ્ન કરીશ? તો એણે જવાબ આપ્યો કે, 
First I will merry my Sister, then my mother will merry me :D

Height of behaving in School:

પ્રોફેસર(સ્ટુડન્ટને): નાલાયક, કેમ ચાલુ ક્લાસે મોબાઇલ ઉપર વાતો કરે છે?
સ્ટુડન્ટઃ શું કરું સર, મારે મેસેજ ફ્રી નથી :P :lol:

તોડવું હતુ એક ફૂલ મારે… શું ખબર એક કાંટો આટલો નડશે! – નવલિકા

મિત્રો,

ફરીથી સ્વાગત છે આપનું મારા બ્લોગ ઉપર.આમાંથી ઘણા મિત્રોને ખબર હશે પણ નવા વાચક મિત્રોને કદાચ ખબર ના હોય તો જણાવી દઉં કે આ બ્લોગ મેં મારી નવલિકા લખવા બનાવ્યો હતો.

આપ મારી નવલિકા અહીં ક્લિક કરી વાંચી શકશો.

એ સાથે જ ઘણાં સમય પછી બીજી એક નવલિકા પોસ્ટ કરું છુ.પીડીએફ ફાઇલ હોવાથી વાંચવામાં કદાચ તકલિફ પડે તો એ બદલ ક્ષમા માંગુ છુ.આપના પ્રતિભાવની પ્રતિક્ષામાં…..

આજની નવલિકા વાંચવા અહિં ક્લિક કરોઃ–>   તોડવું હતું એક ફૂલ મારે… શું ખબર એક કાંટો આટલો નડશે!

કંજૂસાઇની હદ

કંજૂસ(મહેમાનને)- બોલો, શું લેશો? ગરમ કે ઠંડું?

મહેમાનને ખબર હતી કે ઘરઘણી કંજૂસ છે અને આજે મોકો મળ્યો છે તો બંન્ને માંગી લઉં.

મહેમાન- ગરમ અને ઠંડું.બન્ને.

કંજૂસ- રામુ, અડધો ગ્લાસ ફ્રિજરમાંથી ઠંડું અને અડધો ગ્લાસ ગિઝરમાંથી ગરમ પાણી લઇ આવ.!