Chemistry આવડે છે? તો આવી જાઓ અહીંયા…
અહીંયા આવ્યા મતલબ કેમેસ્ટીમાં માસ્ટર છો એમને? 🙂
સારું, તો આ પ્રશ્નનો જવાબ આપો (અને ના આવડે તો MOUSE માં SCROLL BAR નીચે થાય જ છે :))
સવાલઃ-
એકવાર મિથાઇલ(CH3) બહાર રમવા ગઇ. ઘરમાંથી એની મમ્મીએ એને બોલાવી. તો મિથાઇલને બદલે ડાઇ-મિથાઇલ ઇથર અંદર આવી. બોલો આવું કેમ?
.
.
.
.
.
.
.
.
.
.
?
.
.
.
.
.
.
.
.
?
.
.
.
.
.
.
.
.
.
.
?
.
.
.
.
.
.
.
.
?
.
.
.
.
.
.
.
.
.
ના ખબર પડી?
.
.
?
.
.
કેમ કે મિથાઇલની મમ્મીએ આવી બુમ પાડી હતીઃ-
CH3-O-CH3 (As Like: મીના…ઓ મીના… ;))
બાપુ – રિટર્ન બેક
બાપુએ પહેલીવાર પોતાની ગર્લ ફ્રેન્ડના ખભે હાથ મુક્યો અને હળવેકથી બોલ્યા, “I LOVE YOU”
ગર્લફ્રેન્ડઃ “જોર સે બોલો”
બાપુ- “જય માતાજી”
=================================================================
વેઇટરઃ બસ? ખાલી ૧૦ રુપિયાની ટીપ? આ તો મારું ઇન્સલ્ટ છે.
બાપુઃ એમ? તો કેટલા આપુ?
વેઇટરઃ ૨૦ રુપિયા…
બાપુઃ ના યાર, હુ તારી ડબલ ઇન્સલ્ટ કરવા નથી માંગતો.!
===================================================================
બાપુ એક છોકરી હર્યે ‘ડેટ’ પર ગયા.ડિનર લીધા બાદ…
બાપુઃ મારે તને એક વાત કરવી છે.તુ નારાજ તો નહીં થાય ને?
છોકરી(શરમાઇને): ના નહીં થાઉં, કહો ને…
બાપુઃ બિલ અડધું-અડધું કરી દઇએ? 😛
===================================================================
બાપુ(દુકાનદારને): જુઓને, આ બન્ને મોબાઇલ બગડી ગયા છે.હરખા થાશે?
દુકાનદારઃ બેય સેમસંગનાં છે?
બાપુઃ ના, એક રામસિંગનો છે અને બીજો માનસિંગનો છે
==================================================================
બાપુ એક સરદારને “વાહેગુરુ…વાહેગુરુ…” બોલતા સાંભળી ગયા.
થોડીવાર રહીને બાપુ સરદારને- તમારે વાહે ગુરુ આવે? અમારે તો આગળ ગુરુ આવે અને વાંહે બીજા બધા આવે 🙂
====================================================================
અને છેલ્લે છેલ્લે…
સુપર્બ મેસેજ ફ્રોમ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટઃ
ઝાડને પણ એટલો જ પ્રેમ કરો જેટલો પ્રેમ ઝાડની પાછળ બેસીને કરો છો.!
(ખાસ કરીને અમદાવાદીઓ… ગાર્ડનનાં નામ લખું? ;))
તાજી ટીપ્પણીઓ