Archive

Archive for Feb, 2011

નટખટ શાયરીઓ

અગર હો બીમાર, તો ઢૂંઢો કેમિસ્ટ,

વાહ…વાહ…

અગર હો બીમાર, તો ઢૂંઢો કેમિસ્ટ,

વાહ…વાહ…

માય નેમ ઇઝ ખાન એન્ડ આઇ એમ નોટ અ ટેરેરીસ્ટ.

——————————————————–

કરના પડતા હૈ અપને ખર્ચો પે કાબુ

વાહ…વાહ…

કરના પડતા હૈ અપને ખર્ચો પે કાબુ

વાહ…વાહ…

એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યા જાનો રમેશ બાબુ

————————————————————

તુમ બીન હમ કૈસે જી પાયેંગે

વાહ…વાહ…

તુમ બીન હમ કૈસે જી પાયેંગે

વાહ…વાહ…

આયેંગે….મેરે કરણ-અર્જુન જરુર આયેંગે.

—————————————————-

કોલ કરને સે પહેલે બેલેન્સ જાંચના

વાહ…વાહ…

કોલ કરને સે પહેલે બેલેન્સ જાંચના

વાહ…વાહ…

બસંતી, ઇન કુત્તો કે સામને મત નાચના

————————————————————–

રાત કે દો બજે કીસીને બજાઇ બેલ

વાહ…વાહ…

રાત કે દો બજે કીસીને બજાઇ બેલ

વાહ…વાહ…

મૈને ગેટ ખોલા, તો ચોકીદાર બોલા, “ઓલ ઇઝ વેલ”

———————————————————-

…નખરા ઓછા છે?

આચાર્યઃ કેમ સ્કુલમાં મોડો આવ્યો?

વિધ્યાર્થીઃ બાઇક બગડી ગયું હતું. 😦

આચાર્યઃ તો બસમાં ના અવાય?

વિધ્યાર્થીઃ મેં કહ્યું હતું સર પણ આ તમારી છોકરીનાં નખરાં કાંઇ ઓછા છે? 🙂

=================================================================

અને છેલ્લે છેલ્લે…

 

કોઇ આપણી સાથે ખોટું બોલતું હોય ત્યારે આપણને તે સાંભળવાની મજા આવે છે જ્યારે આપણને

સચ્ચાઇ ખબર હોય.!

મારી ગર્લફ્રેન્ડ(:પી)

ઉસને ચુપકે સે મેરી ગર્લફ્રેન્ડ કા નંબર લિયા એ દોસ્ત.

વાહ…વાહ…

ઉસને ચુપકે સે મેરી ગર્લફ્રેન્ડ કા નંબર લિયા એ દોસ્ત.

વાહ…વાહ…

ઔર આજ વો અપની હી બહેન કો મેસેજ કરકે ખુશ હોતા હૈ હર-રોજ 😆

શરાબી

એક શરાબી એકવાર દારુ પીવા બારમાં ગયો.

શરાબી(દારુ પીતા પીતા): “હુ ત્યાં સુધી દારુ નહિં છોડું જ્યાં સુધી સામેનાં ૩ ઝાડ મને ૫ નાં દેખાય.!”

બાર મેનેજર- “બસ કર, સામે એક જ ઝાડ છે.!”

===================================================================================

અને છેલ્લે છેલ્લે…

Do you know the Full Form of Obama?

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

Object Born in Africa Managing America.!

શેર

ઉસને જો શેર મારા તો વાહ વાહ હો ગઇ…

ઉસને જો શેર મારા તો વાહ વાહ હો ગઇ…

ઔર હમને જો શેર મારા તો

.

.

.

તો

.

.

.

તો

.

.

.

.

તો શેરની વિધવા હો ગઇ 😛

અકબર-બિરબલ

અકબરે બિરબલને કહ્યું કે એવું કંઇક બોલ, કે જેથી સુખી માણસ વાંચે તો એને દુઃખ થાય અને દુઃખી માણસ વાંચે તો સુખ થાય.!

બિરબલનો જવાબ- “આ સમય જતો રહેશે…”

========================================================================

 

અને છેલ્લે છેલ્લે….

 

ઘણાં સમય પછી કાલે રાત્રે ભણવાની ચોપડી વાંચી. 😦 તો ખબર પડી કે જે ઉંઘ આ ચોપડી વાંચતાં(કે પકડતાં જ? ;)) આવે છે એવી ઉંઘ ઉંઘની ગોળીઓ ખાવાથી પણ નથી આવતી.! 🙂

સરદારજીનું ગણિત

ટીચર(સરદારજીને)- 8 નાં અડધા કેટલા થાય?

સરદારજી- એ તો તમે કેવી રીતે અડધા કરો છો એના ઉપર આધાર રાખે છે.જો હોરિઝોન્ટલી કરો તો જવાબ ‘0’ આવે અને વર્ટિકલી કરો તો જવાબ ‘3’ આવે.!

🙂 🙂 🙂

=================================================================

 

અને છેલ્લે છેલ્લે…


હુ પોસ્ટ લખુ છુ વરસાદની જેમ…

વાહ…વાહ…

હુ પોસ્ટ લખુ છુ વરસાદની જેમ…

વાહ…વાહ…

તમે ક્યારેક તો કોમેન્ટ લખો, પ્રસાદની જેમ.! 🙂

મુન્ની-શીલા-7

બે વંદા ‘શીલા કી જવાની’ ગીત ગઇ રહ્યા હતા. પણ આ ગીત પુરુ થતાં જ બંને વંદા મરી ગયા.!

બોલો કેમ?

.

.

.

.

.

.

.

.

?

.

.

.

.

.

.

.

.

?

.

.

.

.

.

.

.

.

કારણ કે આ ગીત ‘હીટ‘(HIT) હતું.! 🙂