મુખ્ય પૃષ્ઠ > આજની નવી જોક > બાપુ અને ભગવાન

બાપુ અને ભગવાન

વહાલા પ્રિયજનો,

નમસ્કાર…કેમ છો? ઘણાં સમય બાદ મુલાકાત થઇ… લ્યો ત્યારે એક જોક વાંચી લો…

પેલા ચતુર આંધળાની વાર્તા તો તમે સાંભળી જ હશે ને? ભગવાનને પ્રસન્ન કરીને એણે એક જ વરદાનમાં ત્રણ વરદાન માંગી લીધેલા. કંઇક આવી રીતેઃ

“મારા ત્રીજા દીકરાની રૂપાળી વહુ ને હું મારા બંગલાનાં સાતમે માળે સોનાના બેડે થી પાણી ભરતી જોઉં”

આ રીતે એમને દ્રષ્ટી,ધન સંપત્તિ,બંગલો અને કદરુપા દીકરાની વહુ પણ માંગી લીધી.

આવું જ કંઇક આપણા બાપુ હાર્યે થયું. લો ત્યારે વાંચો આગળ…

 

બાપુની ભક્તિથી એકવાર ભગવાન પ્રસન્ન થયા.

ભગવાનઃ- ભક્ત, હું તારી ભક્તિથી ખુશ છું. માંગ માંગ… માંગે તે આપુ.

બાપુ તો એકદમ રાજીના રેડ થઇ ગયા અને એક જ વરદાનમાં એક કરતાં પધારે વસ્તુ કેવી રીતે માંગવી તે પહેલેથી જ વિચારી દીધું હતું.

બાપુઃ- ભગવાન, મને પૈસાથી ભરેલી બેગ, નોકરી, એક લાંબી ગાડી આપો જેમાં સારી છોકરીઓ પણ બેઠેલી હોય.

ભગવાનઃ- “તથાસ્તુ”
.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

આજે બાપુ બાવળા-બગોદરા એસ.ટી. બસનાં કંડકટર છે.! 😀

Advertisements
 1. ફેબ્રુવારી 2, 2012 પર 6:25 પી એમ(PM)

  Sohambhai… aa joke sambhalelo hato pan nava form ma vanchi ne fari maza aavi gai….

 2. ફેબ્રુવારી 7, 2012 પર 11:09 એ એમ (AM)

  bahu saras

 3. anjali
  ફેબ્રુવારી 11, 2012 પર 3:32 પી એમ(PM)

  niceeeeeee…..

 4. Jeet
  ફેબ્રુવારી 21, 2012 પર 11:46 પી એમ(PM)

  બહુ જ સરસ જોક…!! મજા પડી…!!

 5. sapu
  એપ્રિલ 2, 2012 પર 5:56 પી એમ(PM)

  nice….

 6. એપ્રિલ 22, 2012 પર 8:55 પી એમ(PM)

  બહુ જ સરસ. મજા આવી ગઈ !
  પ્રવીણ શાહ

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: