Home > હવામાન વિશેની આગાહી > હવામાન વિશેની આગાહી

હવામાન વિશેની આગાહી

મિત્રો આપને કદાચ ખબર નહિ હોય પણ પ્રાણીઓની વર્તણુક ઉપરથી હવામાન વિશેની આગાહીઓ કરી શકાય છે.

1.)જો કુતરુ ઘાસ ખાય તો સમજવુ કે સમજવું કે વરસાદ પડવાની કે વાવાઝોડું ફૂંકાવવાની  શક્યતા છે…

2.)જો ભૂંડ પોતાના મોઢામાં સ્ટ્રો લે તો થોડીવારમાં વાવાઝોડું ફૂંકાઇ શકે…

3.)જો વાણિયાઓ બહુ મોટેથી વાતો કરતા હોય તો સમજવુ કે વાવાઝોડું આવ્યું કે આવ્યું…(નોંધ-જ્યારે અતિવ્રુષ્તિ થાય ત્યારે આ મિત્રો એ શાંતિથી વાત કરવી…)

4.)સીગલ્સ (એક જાતનુ જળચર પ્રાણી) ઉડીને જમીન પર આવે તો જોરદાર પવન ફૂંકાવવાનો સંકેત મળે છે…

ખાસ નોંધઃ આગાહી નંબર-3 લખી છે એ સત્ય જ છે…કોઇને દુખ થાય એવા હેતુથી નથી લખી. આથી કોઇએ બંધબેસતી પાઘડી પહેરવી નહિ…

  1. Jul 18, 2010 at 7:38 PM

    મસ્ત માહિતી છે સોહમભાઇ…..

    નવુ નવુ રસપાન કરાવતા રહેજો…

  2. HItesh panchal
    Jul 19, 2010 at 3:33 PM

    Good your profile .

    and your blog….

  3. PRERAK FREE
    Jan 22, 2011 at 5:45 PM

    I LIKE YOUR BLOG IT’S TRULY GUJARATI…………………………………….

  1. No trackbacks yet.

Leave a reply to પ્રતીક ઝોરા Cancel reply